
પ્રેમના કોઈ પુરાવા નથી હોતા,
પ્રેમના કોઈ
પુરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા
તમારા ધબકારા વધી જાય
તો સમજી લો પ્રેમ છે !!
prem na koi
purava nathi hota,
pan enu nam sambhalata
tamara dhabakara vadhi jay
to samaji lo prem chhe !!
Love Shayari Gujarati
2 years ago
સુંદરતા જોઇને કોઈને પ્રેમ નહીં
સુંદરતા જોઇને કોઈને
પ્રેમ નહીં માત્ર આકર્ષણ થાય,
જેને આપણે પ્રેમ કરીએ એ તો
હંમેશા સુંદર જ દેખાય !!
sundarata joine koine
prem nahi matr aakarshan thay,
jene aapane prem karie e to
hammesha sundar j dekhay !!
Love Shayari Gujarati
2 years ago
કોઈને કહીને પોતાનું ના બનાવી
કોઈને કહીને
પોતાનું ના બનાવી શકાય,
જેને પોતાનું બનવું હોય એ
બની જ જાય છે !!
koine kahine
potanu na banavi shakay,
jene potanu banavu hoy e
bani j jay chhe !!
Love Shayari Gujarati
2 years ago
આજકાલનો પ્રેમ તો બસ નામનો
આજકાલનો પ્રેમ
તો બસ નામનો છે,
બાકી સાચો પ્રેમ તો
રાધા અને શ્યામનો છે !!
aajakal no prem
to bas nam no chhe,
baki sacho prem to
radha ane syam no chhe !!
Love Shayari Gujarati
2 years ago
ના કમ થશે ના ખતમ
ના કમ થશે
ના ખતમ થશે,
આ પ્રેમ છે ગાંડી આતો
હર પલ થશે !!
na kam thashe
na khatam thashe,
prem chhe gandi aato
har pal thashe !!
Love Shayari Gujarati
2 years ago
આ તો દિલની વાતો છે
આ તો દિલની
વાતો છે સાહેબ,
લખી લખીને કેટલી
સમજાવવી !!
aa to dil ni
vato chhe saheb,
lakhi lakhine ketali
samajavavi !!
Love Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ માત્ર એ જ
સાચો પ્રેમ
માત્ર એ જ છે,
જે જીવનના અંત
સુધી સાથ આપે !!
sacho prem
matr e j chhe,
je jivan na ant
sudhi sath aape !!
Love Shayari Gujarati
2 years ago
શબ્દો ભલે ગમે એટલા હોય
શબ્દો ભલે ગમે
એટલા હોય મારી પાસે,
પણ તારા સુધી નાં
પહોંચે તો વ્યર્થ છે !!
sabdo bhale game
etala hoy mari pase,
pan tara sudhi na
pahonche to vyarth chhe !!
Love Shayari Gujarati
2 years ago
ગમતું વ્યક્તિ રોજ મળે, એવી
ગમતું
વ્યક્તિ રોજ મળે,
એવી તોફાની ઈચ્છા
એટલે પ્રેમ !!
gamatu
vyakti roj male,
evi tofani ichchha
etale prem !!
Love Shayari Gujarati
2 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું
કે તું મને મળી જાય,
પણ ક્યારેય અજાણ્યા
ના થઇ જઈએ બસ
આટલી ઈચ્છા છે મારી !!
hu kya kahu chhu
ke tu mane mali jay,
pan kyarey ajanya
na thai jaie bas
atali ichchha chhe mari !!
Love Shayari Gujarati
2 years ago