પ્રેમ કરો છો કોઈને તો
પ્રેમ કરો છો
કોઈને તો અનહદ કરો,
હદ તો સરહદો ને હોય છે
દિલો ને નહી !!
prem karo chho
koine to anahad karo,
had to sarahado ne hoy chhe
dilo ne nahi !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ ક્યારેય સાચો કે ખોટો
પ્રેમ ક્યારેય સાચો
કે ખોટો હોતો નથી,
પ્રેમ કરનાર કદાચ સાચા
કે ખોટા હોઈ શકે !!
prem kyarey sacho
ke khoto hoto nathi,
prem karanar kadach sacha
ke khota hoi shake !!
Love Shayari Gujarati
3 years ago
નજરમાં તો બધા આવે છે,
નજરમાં તો
બધા આવે છે,
મારે તો તારા દિલમાં
આવવું છે !!
najar ma to
badha aave chhe,
mare to tara dil ma
aavavu chhe !!
Love Shayari Gujarati
3 years ago
તું કોઈ એક માટે કેમ
તું કોઈ એક માટે કેમ મરે છે,
એકવાર બહાર તો જો તારા માટે પણ
હજારો આમ જ મરે છે !!
tu koi ek mate kem mare chhe,
ekavar bahar to jo tara mate pan
hajaro aam j mare chhe !!
Love Shayari Gujarati
3 years ago
બીજી બધી મોજ તો રોજ
બીજી બધી
મોજ તો રોજ છે,
બસ ખાલી એક
પ્રેમની ખોજ છે !!
biji badhi
moj to roj chhe,
bas khali ek
prem ni khoj chhe !!
Love Shayari Gujarati
3 years ago
થઇ જાય એને પ્રેમ કહેવાય,
થઇ જાય
એને પ્રેમ કહેવાય,
કરીએ એને વેપાર
કહેવાય !!
thai jay
ene prem kahevay,
karie ene vepar
kahevay !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ તો ગમે તેની સાથે
પ્રેમ તો ગમે
તેની સાથે થઇ જાય,
પણ ગમે તેની સાથે જિંદગી
તો ના જીવાય ને !!
prem to game
teni sathe thai jay,
pan game teni sathe jindagi
to na jivay ne !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ હોય ત્યાં મન ના
પ્રેમ હોય
ત્યાં મન ના ભરાય,
મન ભરાય ત્યાં પ્રેમ
ના હોય !!
prem hoy
tya man na bharay,
man bharay tya prem
na hoy !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ અને દોસ્તીને, સાબિત કરવાની
પ્રેમ અને દોસ્તીને,
સાબિત કરવાની
જરૂર નથી !!
prem ane dostine,
sabit karavani
jarur nathi !!
Love Shayari Gujarati
3 years ago
મંઝીલ ભલે એની અલગ હતી
મંઝીલ ભલે એની
અલગ હતી મારાથી,
પણ સાથ એણે મારા
દિલનો પસંદ કર્યો હતો !!
manzil bhale eni
alag hati marathi,
pan sath ene mara
dil no pasand karyo hato !!
Love Shayari Gujarati
3 years ago
