દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના
દિલથી જીવતા રહીશું
આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા
ધબકારામાં !!
dil thi jivata rahishu
aapane ekabijana sath ma,
tu mari yad ma ane hu tara
dhabakarama !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એક એવો અધુરો શબ્દ
પ્રેમ એક એવો
અધુરો શબ્દ છે,
જે મોટાભાગે પૂરો ન
થવા માટે બનેલો છે !!
prem ek evo
adhuro shabd chhe,
je motabhage puro na
thava mate banelo chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કંઈ થોડો કોઈ વ્યવહાર
પ્રેમ કંઈ થોડો
કોઈ વ્યવહાર છે,
કે તું કરે તો જ હું કરું !!
prem kai thodo
koi vyavahar chhe,
ke tu kare to j hu karu !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ નું ગણિત તો અગણિત
પ્રેમ નું ગણિત તો
અગણિત છે સાહેબ,
સમજાય તો અનંત
ના સમજાય તો શૂન્ય !!
prem nu ganit to
aganit chhe saheb,
samajay to anant
na samajay to shuny !!
Love Shayari Gujarati
3 years ago
મારા માટે પ્રેમ એટલે, તારો
મારા માટે પ્રેમ એટલે,
તારો મેસેજ આવતા મારા
દિલનું વાઈબ્રન્ટ થવું !!
mara mate prem etale,
taro message aavata mara
dil nu vaibrant thavu !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ તો માત્ર એક સાથે
પ્રેમ તો
માત્ર એક સાથે થાય,
બીજા સાથે તો ખાલી
જવાબદારી પૂરી થાય !!
prem to
matr ek sathe thay,
bija sathe to khali
javabadari puri thay !!
Love Shayari Gujarati
3 years ago
ઘણી લવ સ્ટોરી માત્ર, એકબીજાના
ઘણી લવ સ્ટોરી માત્ર,
એકબીજાના ડીપી અને
સ્ટેટસ જોઇને ચાલી રહી છે !!
ghani love story matr,
ekabijana dp ane
status joine chali rahi chhe !!
Love Shayari Gujarati
3 years ago
છોકરાઓ Naturally Dirty Minded હોય
છોકરાઓ Naturally
Dirty Minded હોય છે,
પણ જો કોઈ તમારા માટે
Control કરે તો એ
સાચો પ્રેમ છે !!
chhokarao naturally
dirty minded hoy chhe,
pan jo koi tamara mate
control kare to e
sacho prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
જે માત્ર ને માત્ર પોતાની
જે માત્ર ને માત્ર
પોતાની રીતે પ્રેમ ઈચ્છે છે,
એને ઘણી વખત પ્રેમ ગુમાવવાનો
વારો આવે છે !!
je matr ne matr
potani rite prem ichchhe chhe,
ene ghani vakhat prem gumavavano
varo aave chhe !!
Love Shayari Gujarati
3 years ago
મારી જિંદગી પર તમારી એવી
મારી જિંદગી પર
તમારી એવી અસર છે,
દુનિયા માટે તમે એક
વ્યક્તિ છો મારા માટે
આખી દુનિયા તમે છો !!
mari jindagi par
tamari evi asar chhe,
duniya mate tame ek
vyakti chho mara mate
aakhi duniya tame chho !!
Love Shayari Gujarati
3 years ago
