જો કોઈના દિલ સાથે આપણું
જો કોઈના દિલ સાથે
આપણું દિલ મળી જાય ને,
તો, પ્રેમ એકવાર નહીં પણ
હજાર વાર પણ થાય છે !!
jo koina dil sathe
aapanu dil mali jay ne,
to, prem ekavar nahi pan
hajar var pan thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
મને તારા I Love You
મને તારા I Love You
કરતા I Hate You બહુ ગમે છે,
કેમ કે દિલની સાચી લાગણીઓ
તો નફરતમાં જ છે !!
mane tara i love you
karata i hate you bahu game chhe,
kem ke dil ni sachi laganio
to nafarat ma j chhe !!
Love Shayari Gujarati
3 years ago
જોવાથી થાય એને આકર્ષણ કહેવાય,
જોવાથી થાય
એને આકર્ષણ કહેવાય,
જાણવાથી થાય એને
પ્રેમ કહેવાય !!
jovathi thay
ene aakarshan kahevay,
janavathi thay ene
prem kahevay !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ ફક્ત સાત ફેરા સુધી
પ્રેમ ફક્ત સાત ફેરા
સુધી નહીં સાહેબ,
સાત જનમ સુધી
અતુટ રહેવો જોઈએ !!
prem fakt sat fera
sudhi nahi saheb,
sat janam sudhi
atut rahevo joie !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં હોઠ નહીં, હૈયું એક
પ્રેમમાં હોઠ નહીં,
હૈયું એક થવું જોઈએ !!
prem ma hoth nahi,
haiyu ek thavu joie !!
Love Shayari Gujarati
3 years ago
દિલમાં એ જ વસી શકે
દિલમાં એ જ વસી શકે છે
જેનું મન સાફ હોય,
સોયમાં એ દોરો જ પ્રવેશી શકે
જેમાં ગાંઠ ના હોય !!
dil ma e j vasi shake chhe
jenu man saf hoy,
soy ma e doro j praveshi shake
jema ganth na hoy !!
Love Shayari Gujarati
3 years ago
સાચો પ્રેમ કરવાવાળા, ક્યારેય તમને
સાચો પ્રેમ કરવાવાળા,
ક્યારેય તમને છોડીને
નહીં જાય !!
sacho prem karavavala,
kyarey tamane chhodine
nahi jay !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ માત્ર શરુ થાય છે,
પ્રેમ માત્ર શરુ થાય છે,
પૂરો ક્યારેય નથી થતો !!
prem matr sharu thay chhe,
puro kyarey nathi thato !!
Love Shayari Gujarati
3 years ago
તમારી ડૂબતી ટાઈટેનિકમાં, જે ટીકીટ
તમારી ડૂબતી ટાઈટેનિકમાં,
જે ટીકીટ ખરીદીને ચડે ને સાહેબ
બસ એ તમારો સાચો પ્રેમ !!
tamari dubati titanic ma,
je ticket kharidine chade ne saheb
bas e tamaro sacho prem !!
Love Shayari Gujarati
3 years ago
સુખી લગ્નજીવનની ચાવી એટલે, એક
સુખી લગ્નજીવનની
ચાવી એટલે,
એક જ વ્યક્તિના પ્રેમમાં
વારંવાર પડવું !!
sukhi lagnajivan ni
chavi etale,
ek j vyaktina prem ma
varamvar padavu !!
Love Shayari Gujarati
3 years ago
