સંબંધ રહે તો આત્માનો આત્માથી
સંબંધ રહે તો
આત્માનો આત્માથી રહે,
કેમ કે શરીર તો એકબીજાથી
ધરાઈ જતા હોય છે !!
sambandh rahe to
aatmano atmathi rahe,
kem ke sharir to ekabijathi
dharai jata hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
એક વાત તો સાચી છે
એક વાત
તો સાચી છે સાહેબ,
જો Care કરવા વાળું વ્યક્તિ
મળી જાય તો પ્રેમ આપો
આપ થઇ જ જાય !!
ek vat
to sachi chhe saheb,
jo care karava valu vyakti
mali jay to prem aapo
aap thai j jay !!
Love Shayari Gujarati
3 years ago
આજકાલ લોકો પ્રેમ ઓછો, ને
આજકાલ
લોકો પ્રેમ ઓછો,
ને દેખાવ વધારે કરતા
હોય છે !!
aajakal
loko prem ochho,
ne dekhav vadhare karata
hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવાની મજા તો ત્યારે
પ્રેમ કરવાની
મજા તો ત્યારે જ આવે,
જયારે બંને વચ્ચે કોઈ ઈગો
કે શરત ના હોય !!
prem karavani
maja to tyare j aave,
jayare banne vachche koi igo
ke sharat na hoy !!
Love Shayari Gujarati
3 years ago
મિત્રો પૂછી જોજો કોઈ પ્રેમીને,
મિત્રો પૂછી
જોજો કોઈ પ્રેમીને,
મિલનના સુખ કરતા વિરહનો
ડર વધુ હોય છે !!
mitro puchhi
jojo koi premi ne,
milan na sukh karata virah no
dar vadhu hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
તારી નજરને કહે થોડો વિચાર
તારી નજરને
કહે થોડો વિચાર કરે,
આમ આપણી લાગણીનો
પ્રચાર ના કરે !!
tari najar ne
kahe thodo vichar kare,
aam aapani laganino
prachar na kare !!
Love Shayari Gujarati
3 years ago
મારા પ્રેમનો ઈઝહાર કંઈક આમ
મારા પ્રેમનો ઈઝહાર
કંઈક આમ કરી દઉં,
તું આવે તો ચપટી સિંદુરથી
તારી માંગ ભરી દઉં !!
💝💝💝💝💝💝💝💝
mara prem no izahar
kaik aam kari dau,
tu aave to chapati sindur thi
tari mang bhari dau !!
💝💝💝💝💝💝💝💝
Love Shayari Gujarati
3 years ago
પરિણામની ખબર તો મીરાંને પણ
પરિણામની ખબર
તો મીરાંને પણ હતી,
પણ વાત પ્રેમ
નિભાવવાની હતી !!
🌹🌹🌹🌹🌹🌹🌹
parinam ni khabar
to mirane pan hati,
pan vat prem
nibhavavani hati !!
🌹🌹🌹🌹🌹🌹🌹
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ તો એક અહેસાસ છે,
પ્રેમ તો
એક અહેસાસ છે,
વહેવાર નથી કે તું કર
તો જ હું કરું !!
prem to
ek ahesas chhe,
vahevar nathi ke tu kar
to j hu karu !!
Love Shayari Gujarati
3 years ago
સાચો પ્રેમ કરવા વાળી વ્યક્તિ,
સાચો પ્રેમ
કરવા વાળી વ્યક્તિ,
ક્યારેય તમારાથી
કંટાળશે નહીં !!
sacho prem
karava vali vyakti,
kyarey tamarathi
kantalashe nahi !!
Love Shayari Gujarati
3 years ago
