મારા પ્રેમનો ઈઝહાર કંઈક આમ
મારા પ્રેમનો ઈઝહાર
કંઈક આમ કરી દઉં,
તું આવે તો ચપટી સિંદુરથી
તારી માંગ ભરી દઉં !!
💝💝💝💝💝💝💝💝
mara prem no izahar
kaik aam kari dau,
tu aave to chapati sindur thi
tari mang bhari dau !!
💝💝💝💝💝💝💝💝
Love Shayari Gujarati
2 years ago