દિકુ જયારે જ્યારે તું મારાથી
દિકુ જયારે જ્યારે
તું મારાથી નારાજ થાય છે,
ત્યારે ત્યારે મારા ઘરે આજે કેમ
નથી જમવું એની લપ થાય છે !!
diku jayare jyare
tu marathi naraj thay chhe,
tyare tyare mara ghare aaje kem
nathi jamavu eni lap thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
દિલ હોય કે દરિયો, તરતા
દિલ હોય કે દરિયો,
તરતા આવડતું હોય તો જ
ઊંડા ઉતરવું !!
dil hoy ke dariyo,
tarata aavadatu hoy to j
unda utaravu !!
Love Shayari Gujarati
3 years ago
બીજા લોકો ફક્ત તમને Beautiful
બીજા લોકો ફક્ત
તમને Beautiful કહેશે,
પણ તમારો સાચો પ્રેમ તમને
Beautiful હોવાનું Feel કરાવશે !!
bija loko fakt
tamane beautiful kaheshe,
pan tamaro sacho prem tamane
beautiful hovanu feel karavashe !!
Love Shayari Gujarati
3 years ago
તું એટલે મારી જિંદગીનો, એક
તું એટલે
મારી જિંદગીનો,
એક અધુરો શ્વાસ !!
tu etale
mari jindagino,
ek adhuro shvas !!
Love Shayari Gujarati
3 years ago
નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી,
નફરતનું કોઈ
અસ્તિત્વ જ નથી,
એ તો પ્રેમની ગેરહાજરીનું
પરિણામ છે.
nafarat nu koi
astitv j nathi,
e to prem ni gerahajarinu
parinam chhe.
Love Shayari Gujarati
3 years ago
Respect અને Care વગર, કોઈ
Respect
અને Care વગર,
કોઈ પણ પ્રેમ અધુરો
હોય છે !!
respect
ane care vagar,
koi pan prem adhuro
hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
Life માં એક વાત હંમેશા
Life માં એક વાત
હંમેશા યાદ રાખજો,
ક્યારેય Attraction ને પ્રેમ
સમજવાની ભૂલ ના કરતા !!
life ma ek vat
hammesha yad rakhajo,
kyarey attraction ne prem
samajavani bhul na karata !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમનો જ તો આ રીવાજ
પ્રેમનો જ તો
આ રીવાજ હોય છે,
એક બીમાર તો બીજો
એનો ઈલાજ હોય છે !!
prem no j to
rivaj hoy chhe,
ek bimar to bijo
eno ilaj hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
રાધાને એટલું કેજો ઓધવજી, અમી
રાધાને
એટલું કેજો ઓધવજી,
અમી ભરી આંખ મારી
રયગઈ ગોકુળમાં !!
💖💖💖💖💖💖💖💖
radhane
etalu kejo odhavaji,
ami bhari ankh mari
rayagai gokul ma !!
💖💖💖💖💖💖💖💖
Love Shayari Gujarati
3 years ago
એક જ વાત હોય છે
એક જ વાત
હોય છે પ્રેમ માં,
દિલ પોતાનું અને
રાજ બીજાનું !!
ek j vat
hoy chhe prem ma,
dil potanu ane
raj bijanu !!
Love Shayari Gujarati
3 years ago
