ક્યાંક પ્રેમ રોજ કરવા છતાં
ક્યાંક પ્રેમ રોજ
કરવા છતાં નથી ટકતો,
ને કોઈ એક નામને પ્રેમ
કરીને વર્ષો વિતાવી દે છે !!
kyank prem roj
karava chhata nathi takato,
ne koi ek nam ne prem
karine varsho vitavi de chhe !!
Love Shayari Gujarati
3 years ago
એક ગુલાબ આપવાથી જો પ્રેમ
એક ગુલાબ આપવાથી
જો પ્રેમ સાબિત થઇ જતો હોય,
તો જગતમાં મીરાએ ઝેરના
કટોરા ના પીધા હોત !!
ek gulab aapavathi
jo prem sabit thai jato hoy,
to jagat ma mirae zer na
katora na pidha hot !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં કોઈ શર્ત નથી હોતી,
પ્રેમમાં
કોઈ શર્ત નથી હોતી,
તો અફસોસ પણ ના
હોવો જોઈએ !!
prem ma
koi shart nathi hoti,
to afasos pan na
hovo joie !!
Love Shayari Gujarati
3 years ago
તારું જયારે મારું થઇ જાય,
તારું જયારે
મારું થઇ જાય,
ત્યારે પ્રેમ ખરા અર્થમાં
સાર્થક થઇ જાય !!
taru jayare
maru thai jay,
tyare prem khara arth ma
sarthak thai jay !!
Love Shayari Gujarati
3 years ago
સૌંદર્ય વેડફી દેતા સુંદરતા ના
સૌંદર્ય વેડફી દેતા
સુંદરતા ના મળે,
સૌંદર્ય પામવા માટે
સુંદર બનવું પડે !!
🌹🌹🌹🌹🌹🌹🌹
saundary vedafi deta
sundarata na male,
saundary pamava mate
sundar banavu pade !!
🌹🌹🌹🌹🌹🌹🌹
Love Shayari Gujarati
3 years ago
ખુશનસીબ છું કે મને તારી
ખુશનસીબ છું કે મને
તારી જોડે પ્રેમ થઈ ગયો,
બાકી લોકો ને સાત ફેરા
ફરીને પણ નથી થતો !!
khushanasib chhu ke mane
tari jode prem thai gayo,
baki loko ne sat fera
farine pan nathi thato !!
Love Shayari Gujarati
3 years ago
જયારે થઇ જાય કોઈની આદત,
જયારે થઇ જાય
કોઈની આદત,
તેને જ કહેવાય
સાચી મોહબ્બત !!
jayare thai jay
koini aadat,
tene j kahevay
sachi mohabbat !!
Love Shayari Gujarati
3 years ago
મોટાભાગના લોકોની પ્રેમકહાની, સ્કૂલમાંથી જ
મોટાભાગના
લોકોની પ્રેમકહાની,
સ્કૂલમાંથી જ શરુ
થતી હોય છે !!
motabhag na
lokoni prem kahani,
school mathi j sharu
thati hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
હવામાં ગુંજતા પ્રેમના સુર આવે,
હવામાં
ગુંજતા પ્રેમના સુર આવે,
મોહન મોરલી વગાડે ને
રાધાના મનમા ચાહતના
પુર આવે !!
havama
gunjata prem na sur aave,
mohan morali vagade ne
radhana man ma chahat na
pur aave !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે "તારા હોવું"ની સ્થિતિમાંથી,
પ્રેમ એટલે
"તારા હોવું"ની સ્થિતિમાંથી,
"તારામાં હોવું"ની અવસ્થા !!
prem etale
"tara hovu"ni sthitimanthi,
"tarama hovu"ni avastha !!
Love Shayari Gujarati
3 years ago
