કોઈકે સાચું જ કહ્યું છે,
કોઈકે સાચું જ કહ્યું છે,
એ કબર પણ ખુબ સુંદર
લાગે જેમાં સાચા પ્રેમના
રહેવાસી હોય !!
koike sachu j kahyu chhe,
e kabar pan khub sundar
lage jema sacha prem na
rahevasi hoy !!
Love Shayari Gujarati
3 years ago
નફરત નું પોતાનું, કોઈ અસ્તિત્વ
નફરત નું પોતાનું,
કોઈ અસ્તિત્વ જ નથી,
એ તો પ્રેમ ની ગેરહાજરી
નું પરિણામ છે !!
❤️❤️❤️❤️❤️❤️❤️
nafarat nu potanu,
koi astitv j nathi,
e to prem ni gerahajari
nu parinam chhe !!
❤️❤️❤️❤️❤️❤️❤️
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ હંમેશા એટલી હદે જ
પ્રેમ હંમેશા એટલી
હદે જ કરવો જોઈએ,
કે એ પ્રેમ લાગે ભીખ નહીં !!
prem hammesha etali
hade j karavo joie,
ke e prem lage bhikh nahi !!
Love Shayari Gujarati
3 years ago
દુનિયાનું સૌથી અઘરું કામ, જેને
દુનિયાનું સૌથી અઘરું કામ,
જેને પ્રેમ કરો છો તેને જણાવ્યા
વિના તેની સાથે માત્ર દોસ્તીના
સંબંધમાં રહેવું !!
duniyanu sauthi agharu kam,
jene prem karo chho tene janavya
vina teni sathe matr dostina
sambandh ma rahevu !!
Love Shayari Gujarati
3 years ago
લોકો કહે છે પ્રેમ દેખાય
લોકો કહે છે પ્રેમ
દેખાય છે પણ હોતો નથી,
મને લાગે છે પ્રેમ હોય છે
પણ દેખાતો નથી !!
loko kahe chhe prem
dekhay chhe pan hoto nathi,
mane lage chhe prem hoy chhe
pan dekhato nathi !!
Love Shayari Gujarati
3 years ago
છબી જેવી હોય તેવી સમાવી
છબી જેવી હોય
તેવી સમાવી લે તે ફ્રેમ,
વ્યક્તિ જેવી હોય તેવી
સંભાળી લે તે પ્રેમ !!
chhabi jevi hoy
tevi samavi le te phrem,
vyakti jevi hoy tevi
sambhali le te prem !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ પહેલો હોય કે પાંચમો,
પ્રેમ પહેલો
હોય કે પાંચમો,
બસ સાચો
હોવો જોઈએ !!
prem pahelo
hoy ke panch mo,
bas sacho
hovo joie !!
Love Shayari Gujarati
3 years ago
રસ્તો ભલેને ગમે તેવો હોય,
રસ્તો ભલેને
ગમે તેવો હોય,
તું સાથે હશે તો
મંઝીલ જરૂર મળશે !!
😘😘😘😘😘😘😘
rasto bhalene
game tevo hoy,
tu sathe hashe to
manzil jarur malashe !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં ને પ્રેમમાં સમય ક્યાં
પ્રેમમાં ને પ્રેમમાં
સમય ક્યાં વિતિ જાય છે,
બસ એક મુલાકાત માટે
આંખો તરસી જાય છે !!
prem ma ne prem ma
samay kya viti jay chhe,
bas ek mulakat mate
aankho tarasi jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
એટલા પણ કમજોર ના થઇ
એટલા પણ કમજોર
ના થઇ જતા પ્રેમમાં,
કે પડી જાઓ તો ઉભા થવા
માટે બીજા પ્રેમની જરૂર પડે !!
etala pan kamajor
na thai jata prem ma,
ke padi jao to ubha thava
mate bija prem ni jarur pade !!
Love Shayari Gujarati
3 years ago
