Shala Rojmel
પ્રેમ એટલે જાગતી આંખે વિચારોમાં,

પ્રેમ એટલે
જાગતી આંખે વિચારોમાં,
અને બંધ આંખે સપનાઓમાં
જોડાયેલા રહેવાનો દસ્તાવેજ !!

prem etale
jagati aankhe vicharoma,
ane bandh aankhe sapanaoma
jodayela rahevano dastavej !!

Love Shayari Gujarati

3 years ago

સરળ છે એની સાથે પ્રેમનું

સરળ છે એની સાથે
પ્રેમનું નાટક કરવું જેને
આપણે પ્રેમ ન કરતા હોય,
અઘરું છે એની સાથે નફરતનું
નાટક કરવું જેને આપણે
સાચો પ્રેમ કરતા હોય !!

saral chhe eni sathe
prem nu natak karavu jene
aapane prem na karata hoy,
agharu chhe eni sathe nafarat nu
natak karavu jene aapane
sacho prem karata hoy !!

Love Shayari Gujarati

3 years ago

પ્રેમ તો બધા લોકો કરે

પ્રેમ તો
બધા લોકો કરે જ છે,
કોઈ શરીરને તો કોઈ
દિલને કરે છે !!

prem to
badha loko kare j chhe,
koi sharir ne to koi
dil ne kare chhe !!

Love Shayari Gujarati

3 years ago

હું સૂર ઢોળું ને એ

હું સૂર ઢોળું ને એ
વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે
તો પ્રીત કહેવાય.

hu sur dholu ne e
vini le to git kahevay,
hu shvas chhodu ne e zili le
to prit kahevay.

Love Shayari Gujarati

3 years ago

બંનેનો પ્રેમ જો સાચો હોય

બંનેનો પ્રેમ
જો સાચો હોય ને,
તો નસીબને પણ
બદલાવું પડે છે સાહેબ !!

banneno prem
jo sacho hoy ne,
to nasibane pan
badalavu pade chhe saheb !!

Love Shayari Gujarati

3 years ago

જ્યાં સાચો Love હોય ત્યાં

જ્યાં સાચો Love હોય
ત્યાં Breakup ના હોય,
ત્યાં તો રીસામણા અને
મનામણા હોય !!

jya sacho love hoy
tya breakup na hoy,
tya to risamana ane
manamana hoy !!

Love Shayari Gujarati

3 years ago

તાળું મારી દીધું છે મેં

તાળું મારી દીધું છે
મેં મારા દિલ પર,
આ દિલ છે મારું
કોઈ દુકાન નથી
જે બંધ થઈને
પાછી ખુલી જાય !!

talu mari didhu chhe
me mara dil par,
aa dil chhe maru
koi dukan nathi
je bandh thaine
pachhi khuli jay !!

Love Shayari Gujarati

3 years ago

એમની પાસે શું આશા રાખશો

એમની પાસે
શું આશા રાખશો પ્રેમની,
જેને વાત કરવા માટે પણ કેવું પડે છે
કે મારી સાથે વાત કર !!

emani pase
shu aasha rakhasho prem ni,
jene vat karava mate pan kevu pade chhe
ke mari sathe vat kar !!

Love Shayari Gujarati

3 years ago

પ્રેમની જ્યાં કોઈ હદ નથી

પ્રેમની જ્યાં
કોઈ હદ નથી હોતી,
ત્યાં દર્દની પણ કોઈ
હદ નથી હોતી !!

prem ni jya
koi had nathi hoti,
tya dard ni pan koi
had nathi hoti !!

Love Shayari Gujarati

3 years ago

બસ એટલી અસર છે મારા

બસ એટલી
અસર છે મારા પ્રેમની,
જીવું તો અહીં છું પણ
જીવ ત્યાં છે !!
😍😍😍😍😍😍😍😍

bas etali
asar chhe mara prem ni,
jivu to ahi chhu pan
jiv tya chhe !!
😍😍😍😍😍😍😍😍

Love Shayari Gujarati

3 years ago

search

About

Love Shayari Gujarati

We have 1513 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.