
શરાબની બોટલ તો એમ જ
શરાબની બોટલ
તો એમ જ બદનામ છે,
નશો કરવો જ હોય તો
પ્રેમ કરી જુઓ !!
sarabani bottle
to em j badanam chhe,
nasho karavo j hoy to
prem kari juo !!
Love Shayari Gujarati
1 year ago
પ્રેમ વગર માણસ, માત્ર એક
પ્રેમ વગર માણસ,
માત્ર એક શરીર છે !!
prem vagar manas,
matra ek sharir chhe !!
Love Shayari Gujarati
1 year ago
પ્રેમની ખાસિયત છે, જે વધારે
પ્રેમની ખાસિયત છે,
જે વધારે ઝગડો કરે છે
એ પ્રેમ પણ વધારે કરે છે !!
premani khasiyat chhe,
je vadhare zagado kare chhe
e prem pan vadhare kare chhe !!
Love Shayari Gujarati
1 year ago
તમે કોઈ ખાસને બતાવવા માટે
તમે કોઈ ખાસને
બતાવવા માટે સ્ટેટસ મુકો
અને રાહ જોવો કે હમણાં જોશે
તો એ પણ એક પ્રેમ છે !!
tame koi khasne
batavava mate status muko
ane rah jovo ke hamana joshe
to e pan ek prem chhe !!
Love Shayari Gujarati
1 year ago
એક પ્રેમ કંઇક એવો પણ
એક પ્રેમ કંઇક
એવો પણ કરી લઈએ,
ભલે સાથે ના રહી શકીએ પણ
એકબીજાનો સાથ આપીને આ
જિંદગી જીવી લઈએ !!
ek prem kaik
evo pan kari laie,
bhale sathe na rahi shakie pan
ekabijano sath apine aa
jindagi jivi laie !!
Love Shayari Gujarati
1 year ago
શરૂઆત તો બધા સારી જ
શરૂઆત તો
બધા સારી જ કરે છે,
વાત અંત સુધી સાથ
નિભાવવાની છે !!
sharuat to
badh sari j kare chhe,
vat ant sudhi sath
nibhavavani chhe !!
Love Shayari Gujarati
1 year ago
આપણે જેને પ્રેમ કરતા હોઈએ
આપણે જેને પ્રેમ
કરતા હોઈએ એની સાથે
દોસ્ત બનીને રહેવું સાચે જ
બહુ અઘરું હોય છે !!
aapane jene prem
karata hoie eni sathe
dost banine rahevu sache j
bahu agharu hoy chhe !!
Love Shayari Gujarati
1 year ago
કોઈના પ્રેમને ભૂલી જવો એ
કોઈના પ્રેમને
ભૂલી જવો એ વહેમ છે,
દિલમાંથી ક્યારેય નથી નીકળતા
જેનાથી સાચો પ્રેમ હોય !!
koin premane
bhuli javo e vahem chhe,
dilamanthi kyarey nathi nikalata
jenathi sacho prem hoy !!
Love Shayari Gujarati
1 year ago
કોઈપણ સંબંધનો ત્યારે અંત આવી
કોઈપણ સંબંધનો
ત્યારે અંત આવી જાય જયારે
એકનો વધારે પડતો પ્રેમ અને પરવાહ
બીજાને બોજ લાગવા માંડે !!
koipan sambandhano
tyare ant aavi jay jayare
ekano vadhare padato prem ane paravah
bijane boj lagava mande !!
Love Shayari Gujarati
1 year ago
આ દુનિયામાં રૂપ જોઇને મરી
આ દુનિયામાં રૂપ જોઇને
મરી જવા વાળા તો લાખો છે પણ
મને તો તારા દિલથી પ્રેમ છે !!
aa duniyama rup joine
mari java vala to lakho chhe pan
mane to tara dilathi prem chhe !!
Love Shayari Gujarati
1 year ago