પ્રેમ થવાનું કોઈ કારણ નથી
પ્રેમ થવાનું
કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી એનું કોઈ
નિવારણ નથી હોતું !!
prem thavanu
koi karan nathi hotu,
ne thai jay pachhi enu koi
nivaran nathi hotu !!
Love Shayari Gujarati
3 years ago
સાચવું છું રોજ મારી જાતને
સાચવું છું રોજ
મારી જાતને તારા માટે,
કેમ કે હું જાણું છું તું જીવે છે
ફક્ત મારા માટે !!
sachavu chhu roj
mari jat ne tara mate,
kem ke hu janu chhu tu jive chhe
fakt mara mate !!
Love Shayari Gujarati
3 years ago
Baby થી લઈને Block સુધીની
Baby થી લઈને
Block સુધીની સફર,
એટલે આજકાલનો
True Love !!
baby thi laine
block sudhini safar,
etale aaj kal no
true love !!
Love Shayari Gujarati
3 years ago
પહેલી નજરનો પ્રેમ, એ બધા
પહેલી નજરનો પ્રેમ,
એ બધા દિવસો
ગયા સાહેબ !!
paheli najar no prem,
e badha divaso
gaya saheb !!
Love Shayari Gujarati
3 years ago
આ તો પ્રેમ છે સાહેબ,
આ તો પ્રેમ છે સાહેબ,
આંખ મળે અને થઇ જાય !!
💜💚❤️💜💚❤️
aa to prem chhe saheb,
aankh male ane thai jay !!
💜💚❤️💜💚❤️
Love Shayari Gujarati
3 years ago
દિલ તો દરેક છોકરી પાસે
દિલ તો દરેક
છોકરી પાસે હોય છે,
બસ એને ધડકતું રાખવું
એ આપણા હાથમાં છે !!
dil to darek
chhokari pase hoy chhe,
bas ene dhadakatu rakhavu
e aapana hath ma chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે સિંહણની જીદ સામે,
પ્રેમ એટલે
સિંહણની જીદ સામે,
હસતા હસતા ઝુકી
જતો સિંહ !!
prem etale
sinhan ni jid same,
hasata hasata zuki
jato sinh !!
Love Shayari Gujarati
3 years ago
માણસ શાયરી ક્યારે લખે ખબર
માણસ શાયરી
ક્યારે લખે ખબર છે ?
કાતો કોઈને જોઇને
કાતો કોઈને ખોઈને !!
manas shayari
kyare lakhe khabar chhe?
kato koine joine
kato koine khoine !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એક એવો વિષય છે,
પ્રેમ એક એવો વિષય છે,
જેને અનુભવ સિવાય
લખાય નહીં !!
prem ek evo vishay chhe,
jene anubhav sivay
lakhay nahi !!
Love Shayari Gujarati
3 years ago
એ લોકોનું ક્યારેય બ્રેકઅપ નથી
એ લોકોનું ક્યારેય
બ્રેકઅપ નથી થતું,
જે લોકો હંમેશા પ્રેમને Value
અને Time આપે છે !!
e lokonu kyarey
breakup nathi thatu,
je loko hammesha prem ne value
ane time aape chhe !!
Love Shayari Gujarati
3 years ago
