ના હું કવિ ના મારી
ના હું કવિ
ના મારી કોઈ કવિતા,
હું છું કૃષ્ણ ને તું જ મારી રાધિકા !!
🌹🌹🌹🌹🌹🌹🌹
na hu kavi
na mari koi kavita,
hu chhu krushn ne tu j mari radhika !!
🌹🌹🌹🌹🌹🌹🌹
Love Shayari Gujarati
3 years ago
જે કિસ્મતમાં હોય એની સાથે
જે કિસ્મતમાં હોય
એની સાથે જ પ્રેમ થતો હોત,
તો દુનિયામાં પ્રેમની કોઈ
કિંમત જ ના રહી હોત !!
je kismat ma hoy
eni sathe j prem thato hot,
to duniyama prem ni koi
kimmat j na rahi hot !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવા વાળા હજારો મળી
પ્રેમ કરવા વાળા
હજારો મળી જશે,
તલાશ એની કરો
જે નિભાવી જાણે !!
prem karava vala
hajaro mali jashe,
talash eni karo
je nibhavi jane !!
Love Shayari Gujarati
3 years ago
દિલના દર્દનો આખી દુનિયામાં ઈલાજ
દિલના દર્દનો આખી
દુનિયામાં ઈલાજ નથી હોતો,
કરો પ્રેમ અને મળી જ જાય
એવો રીવાજ નથી હોતો !!
dil na dard no aakhi
duniyama ilaj nathi hoto,
karo prem ane mali j jay
evo rivaj nathi hoto !!
Love Shayari Gujarati
3 years ago
જેને તમારી સાથે સુવા કરતા,
જેને તમારી
સાથે સુવા કરતા,
જાગવામાં વધારે રસ હોય
એ સાચો પ્રેમ !!
jene tamari
sathe suva karata,
jagavama vadhare ras hoy
e sacho prem !!
Love Shayari Gujarati
3 years ago
દાવ પર લગાવવી પડે છે
દાવ પર
લગાવવી પડે છે જિંદગી,
કોઈના દિલમાં Free Entry
ક્યાં મળે છે !!
dav par
lagavavi pade chhe jindagi,
koina dil ma free entry
kya male chhe !!
Love Shayari Gujarati
3 years ago
બધું જ શક્ય છે, બસ
બધું જ શક્ય છે,
બસ પ્રેમ બે સાચા દિલ
વચ્ચે હોવો જોઈએ !!
badhu j shaky chhe,
bas prem be sacha dil
vachche hovo joie !!
Love Shayari Gujarati
3 years ago
હા ફરીથી પ્રેમ શક્ય છે,
હા ફરીથી પ્રેમ શક્ય છે,
કેમ કે પ્રેમ વ્યક્તિથી નહીં
વ્યક્તિત્વથી થાય છે !!
ha farithi prem shaky chhe,
kem ke prem vyaktithi nahi
vyaktitv thi thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
આમ તો ઘણું હોય છે
આમ તો
ઘણું હોય છે નજર સામે,
પણ દિલને તો દુર હોય
એ જ ગમે છે !!
aam to
ghanu hoy chhe najar same,
pan dil ne to dur hoy
e j game chhe !!
Love Shayari Gujarati
3 years ago
કયારેક ક્યારેક તું એવું કરી
કયારેક ક્યારેક
તું એવું કરી લે ને,
મારી શાયરી છોડીને
મારું દિલ વાંચી લે ને !!
💖💖💖💖💖💖💖
kayarek kyarek
tu evu kari le ne,
mari shayari chhodine
maru dil vanchi le ne !!
💖💖💖💖💖💖💖
Love Shayari Gujarati
3 years ago
