જરૂરી નથી કે પહેલી નજરમાં
જરૂરી નથી કે પહેલી
નજરમાં થાય એ જ પ્રેમ હોય,
કોઈની કમીનો અહેસાસ એ
પણ પ્રેમની શરૂઆત છે !!
jaruri nathi ke paheli
najar ma thay e j prem hoy,
koini kamino ahesas e
pan prem ni sharuat chhe !!
Love Shayari Gujarati
3 years ago
સમજુતી સોદામાં હોય છે, પ્રેમમાં
સમજુતી
સોદામાં હોય છે,
પ્રેમમાં તો ફક્ત
સમર્પણ હોય છે !!
samajuti
sodama hoy chhe,
prem ma to fakt
samarpan hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
એક જ જોઈએ છે, પણ
એક જ જોઈએ છે,
પણ એ Permanent
જોઈએ છે મારે !!
ek j joie chhe,
pan e permanent
joie chhe mare !!
Love Shayari Gujarati
3 years ago
જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ
જ્યાં પ્રેમ હોય ત્યાં
સમર્પણ પહેલા હોય,
અને જ્યાં વહેમ હોય ત્યાં
સાબિતી પહેલા હોય !!
jya prem hoy tya
samarpan pahela hoy,
ane jya vahem hoy tya
sabiti pahela hoy !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ ના કરી શકો તો
પ્રેમ ના કરી
શકો તો કંઈ નહીં,
પણ પ્રેમથી વાત તો કરો !!
prem na kari
shako to kai nahi,
pan prem thi vat to karo !!
Love Shayari Gujarati
3 years ago
સ્વમાન કહે છે છોડી દે
સ્વમાન કહે છે
છોડી દે એમને,
પ્રેમ કહે છે એમની
પર બધું કુરબાન !!
svaman kahe chhe
chhodi de emane,
prem kahe chhe emani
par badhu kuraban !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે...... જેને એકવાર મળ્યા
પ્રેમ એટલે......
જેને એકવાર મળ્યા પછી
એ મુલાકાત જ ના ભૂલાય !!
😘😘😘😘😘
prem etale......
jene ekavar malya pachhi
e mulakat j na bhulay !!
😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં બીજું કંઈ મળે કે
પ્રેમમાં બીજું
કંઈ મળે કે ના મળે,
એક મસ્તીનું Nickname
જરૂર મળી જાય છે !!
prem ma biju
kai male ke na male,
ek mastinu nickname
jarur mali jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
ચાહત એટલી પણ ના વધવી
ચાહત એટલી પણ
ના વધવી જોઈએ,
કે પ્રેમી ઓછા અને
ગુલામ વધારે લાગીએ !!
chahat etali pan
na vadhavi joie,
ke premi ochha ane
gulam vadhare lagie !!
Love Shayari Gujarati
3 years ago
જેટલો પ્રેમ એક છોકરો છોકરીને
જેટલો પ્રેમ એક છોકરો
છોકરીને બોલીને કરે છે,
તેનાથી વધારે પ્રેમ એક છોકરી
મૌન રહીને તે છોકરાને
કરતી હોય છે !!
jetalo prem ek chhokaro
chhokarine boline kare chhe,
tenathi vadhare prem ek chhokari
maun rahine te chhokarane
karati hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
