Shala Rojmel
આ મતલબી દુનિયામાં મોહબ્બત કંઇક

આ મતલબી
દુનિયામાં મોહબ્બત
કંઇક આ પ્રકારે થાય છે,
કસમ પ્રેમની ખવાય ને
ચાહત શરીરની રખાય છે !!

aa matalabi
duniyama mohabbat
kaik aa prakare thay chhe,
kasam prem ni khavay ne
chahat sharir ni rakhay chhe !!

Love Shayari Gujarati

3 years ago

જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં

જિંદગીમાં પ્રેમ એટલે
જાણે ખીચડીમાં ઘી,
ભળી જાય પછી દેખાય નહીં
પણ સ્વાદ જરૂર આવે.

jindagima prem etale
jane khichadima ghee,
bhali jay pachhi dekhay nahi
pan svad jarur aave.

Love Shayari Gujarati

3 years ago

આ પ્રેમ પણ મને બહુ

આ પ્રેમ પણ
મને બહુ જ પજવે છે,
જો ને છાનોમાનો કરું છું
તોય ગામ આખું ગજવે છે !!

aa prem pan
mane bahu j pajave chhe,
jo ne chanomano karu chhu
toy gam aakhu gajave chhe !!

Love Shayari Gujarati

3 years ago

પ્રેમ તો પ્રેમ છે સાહેબ,

પ્રેમ તો પ્રેમ છે સાહેબ,
એ તો દરિયા અને આકાશ
વચ્ચે પણ થઇ શકે !!

prem to prem chhe saheb,
e to dariya ane aakash
vachche pan thai shake !!

Love Shayari Gujarati

3 years ago

પ્રેમની જરૂરિયાત ભલે બધાને હોય,

પ્રેમની જરૂરિયાત
ભલે બધાને હોય,
પણ પ્રેમની કદર તો માત્ર
કોઈકને જ હોય છે !!

prem ni jaruriyat
bhale badhane hoy,
pan prem ni kadar to matr
koik ne j hoy chhe !!

Love Shayari Gujarati

3 years ago

કોઈની લાગવગની જરુર નથી, તારી

કોઈની
લાગવગની જરુર નથી,
તારી સાથેના પ્રેમનો કેસ
હું જાતે જ જીતી લઈશ !!

koini
lagavag ni jarur nathi,
tari sathena prem no kes
hu jate j jiti laish !!

Love Shayari Gujarati

3 years ago

પ્રેમ આત્માથી કરો શરીરનું શું

પ્રેમ આત્માથી
કરો શરીરનું શું છે ?
એ તો કાલે પરણીને કોઈ
બીજા જોડે પણ જતું રે !!

prem aatma thi
karo sharir nu shu chhe?
e to kale paranine koi
bija jode pan jatu re !!

Love Shayari Gujarati

3 years ago

પ્રેમ હોય ત્યાં કંઈક ને

પ્રેમ હોય ત્યાં
કંઈક ને કંઇક ઝગડા થાય,
અને જ્યાં કોઈ ઝગડા ના હોય
ત્યાં પ્રેમ પણ ના હોય !!

prem hoy tya
kaik ne kaik zagada thay,
ane jya koi zagada na hoy
tya prem pan na hoy !!

Love Shayari Gujarati

3 years ago

બે જણ એક બીજાને ગમે

બે જણ એક બીજાને
ગમે તે લાગણી,
બે જણને એક બીજા
વગર ના ગમે તે પ્રેમ !!

be jan ek bijane
game te lagani,
be jan ne ek bija
vagar na game te prem !!

Love Shayari Gujarati

3 years ago

દરિયાને લાગે કે મારી પાસે

દરિયાને લાગે કે
મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આ તો
નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.

dariyane lage ke
mari pase pani apar chhe,
pan e kya jane chhe ke aa to
nadie aapelo prem udhar chhe.

Love Shayari Gujarati

3 years ago

search

About

Love Shayari Gujarati

We have 1513 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.