વિખેરાઈ જઈને પણ નવી શરૂઆત
વિખેરાઈ જઈને
પણ નવી શરૂઆત થઇ શકે છે,
મૌન ધારણ કરીને પણ પ્રેમની
વાત થઇ શકે છે !!
vikherai jaine
pan navi sharuat thai shake chhe,
maun dharan karine pan premani
vat thai shake chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ હોય કે પછી દરિયો,
પ્રેમ હોય
કે પછી દરિયો,
તળિયે શું મળશે એ તો ત્યાં
પહોંચ્યા પછી જ ખબર પડે !!
prem hoy
ke pachi dariyo,
taliye shun malashe e to ty
pahoncy pachi j khabar pade !!
Love Shayari Gujarati
3 years ago
છોકરીઓ બધું જ સહી શકે
છોકરીઓ
બધું જ સહી શકે છે,
પણ પ્રેમમાં દગો ક્યારેય
સહન નહીં કરે !!
chhokario
badhu j sahi shake chhe,
pan premam dago kyarey
sahan nahi kare !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે જાગતી આંખે વિચારોમાં
પ્રેમ એટલે
જાગતી આંખે વિચારોમાં અને,
બંધ આંખે સપનાઓમાં જોડાયેલા
રહેવાનો દસ્તાવેજ !!
prem etale
jagati ankhe vicharom ane,
bandh ankhe sapanaom jodayel
rahevano dastavej !!
Love Shayari Gujarati
3 years ago
તારા દિલને મારા દિલ સાથે
તારા દિલને
મારા દિલ સાથે જોડી દે,
બાકી બધું મારા પર છોડી દે !!
tar dilane
mar dil sathe jodi de,
baki badhu mar par chhodi de !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમને જરાક સાચવીને પીરસજો, સાચો
પ્રેમને જરાક
સાચવીને પીરસજો,
સાચો પ્રેમ બધાને પચતો નથી !!
premane jarak
sachavine pirasajo,
sacho prem badhane pachato nathi !!
Love Shayari Gujarati
3 years ago
એક દિવસની વાત તો દુર
એક દિવસની
વાત તો દુર રહી પગલી,
તારા વગર તો એક પળ પણ
નથી રહી શકતો હું !!
ek divas ni
vat to dur rahi pagali,
tara vagar to ek pal pan
nathi rahi shakato hu !!
Love Shayari Gujarati
3 years ago
કોઈ પ્રેમ કરનાર ને પૂછી
કોઈ પ્રેમ કરનાર ને
પૂછી તો જુવો,
કોઈની એક ઝલક જોવા માટે
કેટલી રાહ જોવી પડે છે !!
koi prem karanar ne
puchhi to juvo,
koini ek zalak jova mate
ketali rah jovi pade chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એ તો બદલાતી મોસમ
પ્રેમ એ તો
બદલાતી મોસમ છે સાહેબ,
વરસાદની જેમ ભીંજવે અને
તડકાની જેમ સૂકવે પણ !!
prem e to
badalati mosam chhe saheb,
varasad ni jem bhinjave ane
tadakani jem sukave pan !!
Love Shayari Gujarati
3 years ago
બસ મારી એક વાત હંમેશા
બસ મારી એક વાત
હંમેશા યાદ રાખજે,
આંખ તારી હોય કે મારી
બસ આંસુ ના હોવા જોઈએ !!
bas mari ek vat
hammesha yad rakhaje,
aankh tari hoy ke mari
bas aansu na hova joie !!
Love Shayari Gujarati
3 years ago
