કરવાનું તો સેટિંગ હોય, બાકી
કરવાનું
તો સેટિંગ હોય,
બાકી પ્રેમ તો આપમેળે
જ થાય !!
karavanu
to seting hoy,
baki prem to apamele
j thay !!
Love Shayari Gujarati
4 years ago
હું તને પ્રેમ કરું છું
હું તને પ્રેમ
કરું છું એ મારી મરજી છે,
તારે કરવો કે નહીં એ
તારી મરજી છે !!
hu tane prem
karu chhu e mari maraji chhe,
tare karavo ke nahi e
tari maraji chhe !!
Love Shayari Gujarati
4 years ago
ખામોશીથી કરેલી દુવા અને પ્રેમ,
ખામોશીથી
કરેલી દુવા અને પ્રેમ,
બંનેમાં ખુબ તાકાત
હોય છે !!
khamoshithi
kareli duva ane prem,
bannema khub takat
hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ જેટલીવાર કરવો હોય એટલીવાર
પ્રેમ જેટલીવાર
કરવો હોય એટલીવાર કરજો,
શરત એટલી છે કે એક જ
વ્યક્તિને કરજો !!
prem jetalivar
karavo hoy etalivar karajo,
sharat etali chhe ke ek j
vyaktine karajo !!
Love Shayari Gujarati
4 years ago
પ્રાઈવેટમાં હોય કે પબ્લિકમાં, તમારા
પ્રાઈવેટમાં
હોય કે પબ્લિકમાં,
તમારા પ્રેમની રક્ષા કરજો
દેખાવ નહીં !!
praivetam
hoy ke pablikama,
tamara premani raksha karajo
dekhav nahi !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમમાં ફક્ત અધુરી કહાનીઓ જ
પ્રેમમાં ફક્ત અધુરી
કહાનીઓ જ મશહુર થાય છે,
જો ટાઈટેનિક ના ડુબત તો
ખાક કહાની બનત !!
premama fakt adhuri
kahanio j mashahur thay chhe,
jo taitenik na dubat to
khak kahani banat !!
Love Shayari Gujarati
4 years ago
મળવાનો મોકો આપે કે ના
મળવાનો મોકો
આપે કે ના આપે આ દુનિયા,
જો પ્રેમ સાચો હોય તો કુદરત
પણ ઝુકી જાય છે !!
malavano moko
ape ke na ape duniya,
jo prem sacho hoy to kudarat
pan jhuki jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
કોઈ સ્ત્રી તમને ત્યારે જ
કોઈ સ્ત્રી તમને
ત્યારે જ પ્રેમ કરશે,
જયારે એને વિશ્વાસ
હોય કે તમે એને માન
અને રક્ષણ બંને આપશો !!
koi stri tamane
tyare j prem karashe,
jayare ene vishvas
hoy ke tame ene man
ane rakshan banne apasho !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ નિભાવતા આવડવું જોઈએ સાહેબ,
પ્રેમ નિભાવતા
આવડવું જોઈએ સાહેબ,
થઇ તો એ બધાને
જાય છે !!
prem nibhavata
avadavu joie saheb,
thai to e badhane
jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
જો તમે એને પ્રેમ કરો
જો તમે
એને પ્રેમ કરો છો,
તો એને ક્યારેય રડવા
ના દેતા !!
jo tame
ene prem karo chho,
to ene kyarey radava
na deta !!
Love Shayari Gujarati
4 years ago
