માણસ કોઈ વ્યક્તિ સાથે ત્યાં
માણસ કોઈ વ્યક્તિ
સાથે ત્યાં સુધી જ ઝઘડે છે
જ્યાં સુધી પ્રેમની ઉમ્મીદ હોય,
જે દિવસ ઉમ્મીદ પૂરી થઇ જાય ઝઘડો
પણ ખતમ થઇ જાય છે !!
manas koi vyakti
sathe tya sudhi j zaghade chhe
jya sudhi premani ummid hoy,
je divas ummid puri thai jay zaghado
pan khatam thai jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
તમે કોઈ વ્યક્તિનું દિલ ત્યાં
તમે કોઈ વ્યક્તિનું દિલ
ત્યાં સુધી જ દુભાવી શકો છો,
જ્યાં સુધી એ વ્યક્તિ તમને
પ્રેમ કરે છે !!
tame koi vyaktinu dil
tya sudhi j dubhavi shako chho,
jya sudhi e vyakti tamane
prem kare chhe !!
Love Shayari Gujarati
4 years ago
સાચો પ્રેમ ગમે તેટલો દુર
સાચો પ્રેમ
ગમે તેટલો દુર હોય,
એ હંમેશા તમારી
સાથે જ રહેશે !!
sacho prem
game tetalo dur hoy,
e hammesha tamari
sathe j raheshe !!
Love Shayari Gujarati
4 years ago
જો એ તમને ખતમ કે
જો એ તમને ખતમ
કે બરબાદ કરી રહ્યા છે તો
એ પ્રેમ નથી મિત્રો !!
jo e tamane khatam
ke barabad kari rahya chhe to
e prem nathi mitro !!
Love Shayari Gujarati
4 years ago
ઈજ્જત વગરનો પ્રેમ, હંમેશા અધુરો
ઈજ્જત
વગરનો પ્રેમ,
હંમેશા અધુરો રહી
જાય છે !!
ijjat
vagarano prem,
hammesha adhuro rahi
jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
બધી છોકરીઓને ખાલી, તમારા પૈસાથી
બધી
છોકરીઓને ખાલી,
તમારા પૈસાથી પ્રેમ
નથી હોતો !!
badhi
chhokarione khali,
tamara paisathi prem
nathi hoto !!
Love Shayari Gujarati
4 years ago
ક્યાંક ખૂણામાં ખાલીપો હોય તો
ક્યાંક ખૂણામાં
ખાલીપો હોય તો જવાય,
બાકી ભીડ હોય એના દિલમાં
ધક્કા ખાવા ના જવાય !!
kyank khunama
khalipo hoy to javay,
baki bhid hoy ena dilama
dhakk khava na javay !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ ના કરી શકો તો
પ્રેમ ના કરી
શકો તો કંઈ નહીં,
પણ પ્રેમથી વાત
તો કરો !!
prem na kari
shako to kai nahi,
pan premathi vat
to karo !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ થવાનું કોઈ કારણ નથી
પ્રેમ થવાનું
કોઈ કારણ નથી હોતું,
અને થઇ જાય પછી કોઈ
નિવારણ નથી હોતું !!
prem thavanu
koi karan nathi hotu,
ane thai jay pachi koi
nivaran nathi hotu !!
Love Shayari Gujarati
4 years ago
તમે કોઈને ચાહો તો એવી
તમે કોઈને ચાહો
તો એવી રીતે ચાહતા રહેજો,
જે રીતે પહેલીવાર Impress
કરતા હોય !!
tame koine chaho
to evi rite chahata rahejo,
je rite pahelivar impress
karata hoy !!
Love Shayari Gujarati
4 years ago
