
સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના
સ્ત્રીના
પ્રેમમાં જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની
બાજુમાં રાધા ના હોત !!
💕💕💕💕💕💕💕
strina
premam jo jid na hot,
to aje mandirama kr̥shnani
bajuma radha na hot !!
💕💕💕💕💕💕💕
Love Shayari Gujarati
2 years ago
બહુ નસીબવાળા હોય છે એ
બહુ નસીબવાળા
હોય છે એ લોકો,
જેને પ્રેમના બદલે
પ્રેમ મળે છે !!
bahu nasibavala
hoy chhe e loko,
jene preman badale
prem male chhe !!
Love Shayari Gujarati
2 years ago
જે વ્યક્તિ તમને તમારી ખામીઓ
જે વ્યક્તિ તમને
તમારી ખામીઓ સાથે અપનાવે,
એ જ તમારા જીવનમાં સાચા
પ્રેમની કમી પૂરી શકે !!
je vyakti tamane
tamari khamio sathe apanave,
e j tamara jivanama sacha
premani kami puri shake !!
Love Shayari Gujarati
2 years ago
ખુશી કોને કહેવાય એ ખબર
ખુશી કોને
કહેવાય એ ખબર છે ?
એ વ્યક્તિનો પ્રેમ મેળવવો
જેને તમે પ્રેમ કરો છો !!
khushi kone
kahevay e khabar chhe?
e vyaktino prem melavavo
jene tame prem karo chho !!
Love Shayari Gujarati
2 years ago
સપનામાં આવી જાય છે રોજ
સપનામાં આવી જાય છે
રોજ મારી રજા લીધા વગર,
અને પાછી જતી પણ રહે
છે મને કીધા વગર !!
sapanama avi jay chhe
roj mari raja lidha vagar,
ane pachi jati pan rahe
chhe mane kidha vagar !!
Love Shayari Gujarati
2 years ago
એક લાઈન કહું પ્રેમ વિશે,
એક
લાઈન કહું પ્રેમ વિશે,
બસ એટલું સમજી લ્યો સાહેબ કે
મધના ડબ્બામાં ઝેર ભર્યું છે !!
ek
lain kahu prem vishe,
bas etalu samaji lyo saheb ke
madhana dabbama jher bharyu chhe !!
Love Shayari Gujarati
2 years ago
જે છોકરી પૈસા કરતા તમને
જે છોકરી પૈસા કરતા
તમને વધારે પસંદ કરતી હોય,
એની સાથે લગ્ન કરવામાં
કોઈ વાંધો નથી !!
je chhokari paisa karata
tamane vadhare pasand karati hoy,
eni sathe lagn karavama
koi vandho nathi !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમની જિંદગી બહુ ઓછી હોય
પ્રેમની જિંદગી
બહુ ઓછી હોય છે,
પણ સાચે જિંદગી એટલી
જ હોય છે !!
premani jindagi
bahu ochi hoy chhe,
pan sache jindagi etali
j hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
મનમેળ દિલથી થવો જોઈએ, પછી
મનમેળ
દિલથી થવો જોઈએ,
પછી ભલે લગ્ન વડીલ
કરાવે કે વકીલ !!
manamel
dilathi thavo joie,
pachi bhale lagn vadil
karave ke vakil !!
Love Shayari Gujarati
2 years ago
તમે કોઈને પ્રેમ કરો છો
તમે કોઈને પ્રેમ
કરો છો તો રાહ જોતા પણ શીખો,
જો ભગવાન દિલમાં મોકલી શકે છે તો
જિંદગીમાં પણ મોકલી દેશે !!
tame koine prem
karo chho to rah joat pan shikho,
jo bhagavan dilama mokali shake chhe to
jindagima pan mokali deshe !!
Love Shayari Gujarati
2 years ago