Shala Rojmel
એ પુછે છે કે આટલું

એ પુછે છે કે
આટલું બધુ કેમ ચાહે છે મને,
મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય
હેતુ નથી હોતા.

e puchhe chhe ke
atalu badhu kem chahe chhe mane,
me kahyu premana setuma kyarey
hetu nathi hota.

Love Shayari Gujarati

4 years ago

પ્રેમ ક્યારેય રોમાન્સ પર આવીને

પ્રેમ ક્યારેય રોમાન્સ
પર આવીને અટકી નથી જતો,
એના માટે ખુદથી પણ વધારે એકબીજાની
Care કરવી પડે છે !!

prem kyarey romans
par avine ataki nathi jato,
ena mate khudathi pan vadhare ekabijani
chre karavi pade chhe !!

Love Shayari Gujarati

4 years ago

પ્રેમમાં સારી પાત્રતા જોઈએ, અને

પ્રેમમાં
સારી પાત્રતા જોઈએ,
અને પાત્રતામાં પવિત્રતા
જોઈએ !!

premama
sari patrata joie,
ane patratama pavitrata
joie !!

Love Shayari Gujarati

4 years ago

દિલ જ્યાં હોય ને સાહેબ,

દિલ જ્યાં
હોય ને સાહેબ,
ત્યાં કોઈ Deal
ના હોય !!

dil jya
hoy ne saheb,
tya koi deal
na hoy !!

Love Shayari Gujarati

4 years ago

સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના

સ્ત્રીના
પ્રેમમાં જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની
બાજુમાં રાધા ના હોત !!
💕💕💕💕💕💕💕

strina
premam jo jid na hot,
to aje mandirama kr̥shnani
bajuma radha na hot !!
💕💕💕💕💕💕💕

Love Shayari Gujarati

4 years ago

બહુ નસીબવાળા હોય છે એ

બહુ નસીબવાળા
હોય છે એ લોકો,
જેને પ્રેમના બદલે
પ્રેમ મળે છે !!

bahu nasibavala
hoy chhe e loko,
jene preman badale
prem male chhe !!

Love Shayari Gujarati

4 years ago

જે વ્યક્તિ તમને તમારી ખામીઓ

જે વ્યક્તિ તમને
તમારી ખામીઓ સાથે અપનાવે,
એ જ તમારા જીવનમાં સાચા
પ્રેમની કમી પૂરી શકે !!

je vyakti tamane
tamari khamio sathe apanave,
e j tamara jivanama sacha
premani kami puri shake !!

Love Shayari Gujarati

4 years ago

ખુશી કોને કહેવાય એ ખબર

ખુશી કોને
કહેવાય એ ખબર છે ?
એ વ્યક્તિનો પ્રેમ મેળવવો
જેને તમે પ્રેમ કરો છો !!

khushi kone
kahevay e khabar chhe?
e vyaktino prem melavavo
jene tame prem karo chho !!

Love Shayari Gujarati

4 years ago

સપનામાં આવી જાય છે રોજ

સપનામાં આવી જાય છે
રોજ મારી રજા લીધા વગર,
અને પાછી જતી પણ રહે
છે મને કીધા વગર !!

sapanama avi jay chhe
roj mari raja lidha vagar,
ane pachi jati pan rahe
chhe mane kidha vagar !!

Love Shayari Gujarati

4 years ago

એક લાઈન કહું પ્રેમ વિશે,

એક
લાઈન કહું પ્રેમ વિશે,
બસ એટલું સમજી લ્યો સાહેબ કે
મધના ડબ્બામાં ઝેર ભર્યું છે !!

ek
lain kahu prem vishe,
bas etalu samaji lyo saheb ke
madhana dabbama jher bharyu chhe !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Love Shayari Gujarati

We have 1513 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.