કરેલા પ્રેમનું આયુષ્ય બહુ ટૂંકું
કરેલા પ્રેમનું
આયુષ્ય બહુ ટૂંકું હોય છે,
જયારે થઇ ગયેલો પ્રેમ અંતિમ
શ્વાસ સુધી ટકે છે !!
karela premanu
aayushy bahu tunku hoy chhe,
jayare thai gayelo prem antim
shvas sudhi take chhe !!
Love Shayari Gujarati
3 years ago
એને સમજવા જઈશ તો ગોથા
એને સમજવા
જઈશ તો ગોથા ખાઈશ,
સ્ત્રીના હૃદયને પંપાળીશ
તો જીતી જઈશ !!
ene samajava
jaish to gotha khaish,
strina radayane pampalish
to jiti jaish !!
Love Shayari Gujarati
3 years ago
રિસાઈ ગયા પછી ભૂલ ગમે
રિસાઈ ગયા
પછી ભૂલ ગમે એની હોય,
વાતની શરૂઆત એ જ કરે છે
જે વધુ પ્રેમ કરે છે !!
risai gaya
pachi bhul game eni hoy,
vatani sharuat e j kare chhe
je vadhu prem kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
એવું નથી કે હું દુનિયાથી
એવું નથી કે
હું દુનિયાથી ડરું છું,
બસ કહેવું સરળ નથી કે
હું તને પ્રેમ કરું છું !!
evu nathi ke
hu duniyathi daru chhu,
bas kahevu saral nathi ke
hu tane prem karu chhu !!
Love Shayari Gujarati
3 years ago
કોઈ પ્રેમ કરનારને પૂછી તો
કોઈ પ્રેમ
કરનારને પૂછી તો જુવો,
કોઈની એક ઝલક જોવા માટે
કેટલી રાહ જોવી પડે છે !!
koi prem
karanarane puchi to juvo,
koini ek zalak jova mate
ketali rah jovi pade chhe !!
Love Shayari Gujarati
3 years ago
કોણે કહ્યું કે મને પ્રેમ
કોણે કહ્યું
કે મને પ્રેમ નથી,
બસ તને સમજાય
એમ નથી !!
kone kahyu
ke mane prem nathi,
bas tane samajay
em nathi !!
Love Shayari Gujarati
3 years ago
કોઈ સાથે રોજ વાત કરવાથી
કોઈ સાથે રોજ વાત
કરવાથી પ્રેમ થાય કે ના થાય,
પણ એની આદત જરૂર
લાગી જાય છે !!
koi sathe roj vat
karavathi prem thay ke na thay,
pan eni adat jarur
lagi jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે એની ચિંતા થવા
પ્રેમ એટલે
એની ચિંતા થવા લાગે,
પણ સાચો પ્રેમ એટલે એની
સાથે એના ફેમિલીની પણ
ચિંતા થવા લાગે !!
prem etale
eni chinta thava lage,
pan sacho prem etale eni
sathe ena family ni pan
chinta thava lage !!
Love Shayari Gujarati
3 years ago
મળ્યાની પહેલી સેકન્ડથી લઈને મર્યાની
મળ્યાની પહેલી
સેકન્ડથી લઈને મર્યાની
છેલ્લી સેકન્ડ સુધી,
હૃદયનો ભાવ ના બદલાય
એનું નામ પ્રેમ !!
malyani paheli
second thi laine maryani
chhelli second sudhi,
radayano bhav na badalay
enu nam prem !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમની ઉંમર સીમિત નથી જવાની
પ્રેમની ઉંમર
સીમિત નથી જવાની સુધી,
સાથ સફર હોવો જોઈએ
ઘડપણ સુધી !!
premani ummar
simit nathi javani sudhi,
sath safar hovo joie
ghadapan sudhi !!
Love Shayari Gujarati
3 years ago
