
સુંદરતાના વખાણ તો થવાના જ
સુંદરતાના વખાણ
તો થવાના જ મહેફિલમાં,
કરચલીઓના વખાણ થાય
તો સમજી લેજો પ્રેમ છે !!
sundaratana vakhan
to thavana j mahefilam,
karachalion vakhan thay
to samaji lejo prem chhe !!
Love Shayari Gujarati
2 years ago
કેટલા નસીબદાર હોય છે એવા
કેટલા નસીબદાર
હોય છે એવા લોકો,
જેમને આ ખોટી દુનિયામાં
સાચોપ્રેમ કરવાવાળા
મળ્યા હોય છે !!
ketala nasibadar
hoy chhe eva loko,
jemane khoti duniyama
sachoprem karavavala
malya hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
કોઈ દિવસ ફરીથી પ્રેમ કરવામાં
કોઈ દિવસ ફરીથી
પ્રેમ કરવામાં ડરતા નહિ,
બધા લોકો તમારા #Ex ની જેમ
બેવફા નથી હોતા !!
koi divas farithi
prem karavama darata nahi,
badha loko tamara #ex ni jem
bevafa nathi hota !!
Love Shayari Gujarati
2 years ago
આમ જ તું મૌન રહેવાનું
આમ જ તું મૌન
રહેવાનું કરે છે પસંદ,
અને હું પ્રેમમાં રોજ વાચું છું,
તને પુસ્તકની જેમ !!
aam j tu maun
rahevanu kare chhe pasand,
ane hu premama roj vachhu chhu,
tane pustakani jem !!
Love Shayari Gujarati
2 years ago
કોઈ માણસ ગમી જાય એ
કોઈ માણસ
ગમી જાય એ પ્રેમ નથી,
પરંતુ સતત એ માણસ ગમતો
રહે એ પ્રેમ છે !!
koi manas
gami jay e prem nathi,
parantu satat e manas gamato
rahe e prem chhe !!
Love Shayari Gujarati
2 years ago
શરીરથી પ્રેમ કરવાવાળા તો હજારો
શરીરથી પ્રેમ
કરવાવાળા તો હજારો મળશે,
પણ મને તો તલાશ આત્માને
પ્રેમ કરે એની છે !!
sarirathi prem
karavavala to hajaro malashe,
pan mane to talash aatmane
prem kare eni chhe !!
Love Shayari Gujarati
2 years ago
તમે જેને ચાહો છો એ
તમે જેને ચાહો
છો એ તમને ના મળે,
તો એને જરૂર અપનાવી
લેજોજે તમને ચાહે છે !!
tame jene chaho
chho e tamane na male,
to ene jarur apanavi
lejoje tamane chahe chhe !!
Love Shayari Gujarati
2 years ago
મારી આંખોમાં બીજી કોઈ ખામી
મારી આંખોમાં
બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાયનું બીજું
બધું ઝાંખું દેખાય છે.
mari aankhoma
biji koi khami nathi,
bas tara sivayanu biju
badhu zankhu dekhay chhe.
Love Shayari Gujarati
2 years ago
કોઈ એક વ્યક્તિ થાકી જાય,
કોઈ એક
વ્યક્તિ થાકી જાય,
અને બંને હારી જાય
એનું નામ પ્રેમ !!
koi ek
vyakti thaki jay,
ane banne hari jay
enu nam prem !!
Love Shayari Gujarati
2 years ago
કરેલા પ્રેમનું આયુષ્ય બહુ ટૂંકું
કરેલા પ્રેમનું
આયુષ્ય બહુ ટૂંકું હોય છે,
જયારે થઇ ગયેલો પ્રેમ અંતિમ
શ્વાસ સુધી ટકે છે !!
karela premanu
aayushy bahu tunku hoy chhe,
jayare thai gayelo prem antim
shvas sudhi take chhe !!
Love Shayari Gujarati
2 years ago