જેના વિચારોમાંથી હજીએ મારાથી છૂટી
જેના વિચારોમાંથી
હજીએ મારાથી છૂટી નથી શકાતું,
એણે એકવાર પણ વિચાર ના કર્યો
મને છોડીને જવામાં !!
jen vicharomathi
hajie marathi chuti nathi shakatu,
ene ekavar pan vichar na karyo
mane chhodine javama !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા વગર જીવી તો રહ્યો
તારા વગર
જીવી તો રહ્યો છું હું,
પણ જીવતો નથી !!
tara vagar
jivi to rahyo chhu hu,
pan jivato nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
ખૂબી છે ને તારી મારી,
ખૂબી છે
ને તારી મારી,
છે અબોલા તોય
સંબધ જારી.
khubi chhe
ne tari mari,
chhe abolaq toy
sambadh jari.
Breakup Shayari Gujarati
3 years ago
જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની કમી
જીવનમાં કોઈ
ખાસ વ્યક્તિની કમી હોય,
ત્યારે જીવન જીવો કે ના જીવો
ફીલિંગ સરખી જ આવે !!
jivanama koi
khas vyaktini kami hoy,
tyare jivan jivo ke na jivo
filing sarakhi j aave !!
Breakup Shayari Gujarati
3 years ago
તારી ને મારી સાથે રહેવાની
તારી ને મારી સાથે
રહેવાની કસમ હતી,
પણ બીજાની જેમ એ પણ
બસ એક રસમ હતી !!
tari ne mari sathe
rahevani kasam hati,
pan bijani jem e pan
bas ek rasam hati !!
Breakup Shayari Gujarati
3 years ago
સમય મળે તો ક્યારેક લેજો
સમય મળે તો
ક્યારેક લેજો ખબર,
શું વીતે છે મારા પર
તમારા વગર !!
samay male to
kyarek lejo khabar,
shu vite chhe mara par
tamara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
રાહ તો હું જોઈ લઉં,
રાહ તો
હું જોઈ લઉં,
પણ તું નસીબમાં જ
નહીં હોય તો ?
rah to
hu joi lau,
pan tu nasibama j
nahi hoy to?
Breakup Shayari Gujarati
3 years ago
ભગવાને આપણા નસીબમાં પ્રેમ ઓછો,
ભગવાને આપણા
નસીબમાં પ્રેમ ઓછો,
અને ઇન્તજાર વધારે
લખ્યો છે જાન !!
bhagavane aapana
nasibama prem ochho,
ane intajar vadhare
lakhyo chhe jan !!
Breakup Shayari Gujarati
3 years ago
હજુ અલવિદા નથી કહ્યું એણે,
હજુ અલવિદા
નથી કહ્યું એણે,
તો ઇંતજાર કરવાનો
હક છે મારો !!
haju alavida
nathi kahyu ene,
to intajar karavano
hak chhe maro !!
Breakup Shayari Gujarati
3 years ago
ઉદાસીને કહો કે મન ફાવે
ઉદાસીને કહો
કે મન ફાવે તેમ રહે,
દિલના બધા ખૂણા ખાલી
જ પડ્યા છે !!
udasine kaho
ke man fave tem rahe,
dilana badha khuna khali
j padya chhe !!
Breakup Shayari Gujarati
3 years ago