મોહબ્બત મજબુર કરે છે, બાકી

મોહબ્બત મજબુર કરે છે,
બાકી તને યાદ કરવાથી હવે
આંસુ સિવાય બીજું શું મળે છે !!

mohabbat majabur kare chhe,
baki tane yad karavathi have
aansu sivay biju shu male chhe !!

દિકા તું ના પૂછ કે

દિકા તું ના પૂછ કે કેમ છે,
બસ આટલું સમજ કે તારા વગર
બધું રમણ ભમણ છે !!

dika tu na puch ke kem chhe,
bas aatalu samaj ke tara vagar
badhu raman bhaman chhe !!

સુરજ ઢળ્યો ને અંધકાર છવાયો,

સુરજ ઢળ્યો
ને અંધકાર છવાયો,
તારા ના હોવાનો મતલબ
હવે સમજાયો !!

suraj dhalyo
ne andhakar chavayo,
tara na hovano matalab
have samajayo !!

ખાલી શું કર્યું એક વ્યક્તિએ

ખાલી શું કર્યું
એક વ્યક્તિએ આ હૃદય,
આખી સૃષ્ટિ માટે જગા
થઇ ગઈ !!

khali shun karyu
ek vyaktie aa raday,
aakhi sr̥ushti mate jaga
thai gai !!

ક્યારેક સામેથી મેસેજ કરી તો

ક્યારેક સામેથી
મેસેજ કરી તો જો,
હું મારી બધી ફરિયાદો
ભૂલી જઈશ !!

kyarek samethi
mesej kari to jo,
hu mari badhi fariyado
bhuli jaish !!

એણે અમારું મળવાનું કિસ્મત પર

એણે અમારું મળવાનું
કિસ્મત પર છોડી દીધું,
અને કિસ્મતને તો પહેલેથી જ
મારી પરવાહ નથી !!

ene amaru malavanu
kismat par chhodi didhu,
ane kismatane to pahelethi j
mari paravah nathi !!

એ રાતનું અંધારું પૂછતું હતું

એ રાતનું
અંધારું પૂછતું હતું મને,
ક્યાં ગયા એ રાતભર
વાતો કરવાવાળા !!

e ratanu
andharu puchatu hatu mane,
kya gaya e ratabhar
vato karavavala !!

એકલું ચાલવું અઘરું નથી પણ

એકલું ચાલવું અઘરું નથી
પણ કોઈની સાથે ચાલ્યા પછી,
ત્યાંથી એકલું પાછું ફરવું ખુબ
અઘરું હોય છે સાહેબ !!

ekalu chalavu agharu nathi
pan koini sathe chalya pachhi,
tyathi ekalu pachhu faravu khub
agharu hoy chhe saheb !!

તું એટલે એક એવું #Location,

તું એટલે એક
એવું #Location,
જ્યાં પહોંચવાનો કોઈ
રસ્તો જ નથી !!

tu etale ek
evu #location,
jya pahonchavano koi
rasto j nathi !!

પ્રેમના પુસ્તકમાં એક તથ્ય ઉમેરી

પ્રેમના પુસ્તકમાં
એક તથ્ય ઉમેરી દેજો,
વિરહ વગર પ્રેમ અધુરો એ
સત્ય ઉમેરી દેજો.

premana pustakama
ek tathy umeri dejo,
virah vagar prem adhuro e
saty umeri dejo.

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.