ફોન તો સાઈલેન્ટ થઇ ગયો

ફોન તો સાઈલેન્ટ
થઇ ગયો તારા ગયા પછી,
પણ તારી યાદોમાં દિલ હજુ
વાઈબ્રેટ થયા કરે છે !!

phone to silent
thai gayo tara gaya pachhi,
pan tari yadoma dil haju
vibrate thaya kare chhe !!

તારી બેરુખીનો અંજામ એક દિવસ

તારી બેરુખીનો અંજામ
એક દિવસ આ જ આવશે,
આખરે ભુલાવી જ દઈશ
તને યાદ કરીને !!

tari berukhino anjam
ek divas aa j aavashe,
aakhare bhulavi j daish
tane yad karine !!

જાગીને જોઉં તો દરેક સવાર

જાગીને જોઉં તો
દરેક સવાર તારા વિનાની,
એના કરતા તો સપના સારા કે
તારા વિના એક પણ નહીં !!

jagine jou to
darek savar tara vinani,
ena karata to sapana sara ke
tara vina ek pan nahi !!

અરે યાર નથી ચાલતું તારા

અરે યાર નથી
ચાલતું તારા વગર,
ક્યારેય ધડકતું દિલ જોયું છે
ધડકન વગર !!

are yar nathi
chalatu tara vagar,
kyarey dhadakatu dil joyu chhe
dhadakan vagar !!

હું તો ત્યાં જ છું,

હું તો ત્યાં જ છું,
બસ તું આગળ નીકળી ગઈ !!

hu to ty j chhu,
bas tu aagal nikali gai !!

સમય મળે તો ક્યારેક લેજો

સમય મળે તો
ક્યારેક લેજો ખબર,
શું વીતે છે તમારા વગર !!

samay male to
kyarek lejo khabar,
shun vite chhe tamara vagar !!

આ નસીબ પણ કેવા ખેલ

આ નસીબ પણ
કેવા ખેલ ખેલે છે સાહેબ,
જેનાથી દુર નથી રહી શકતા
એનાથી જ દુર રાખે છે !!

aa nasib pan
keva khel khele chhe saheb,
jenathi dur nathi rahi shakata
enathi j dur rakhe chhe !!

તું જ મારી જિંદગી છે,

તું જ મારી જિંદગી છે,
પણ તું જ મારી જિંદગીમાં નથી !!

tu j mari jindagi chhe,
pan tu j mari jindagima nathi !!

કુદરતનો નિયમ છે દોસ્ત, મોહબ્બત

કુદરતનો નિયમ છે દોસ્ત,
મોહબ્બત જેટલી સાચી જુદાઈ
એટલી જ પાક્કી !!

kudaratano niyam chhe dost,
mohabbat jetali sachi judai
etali j pakki !!

મારા હાથમાં તારો હાથ જોઈએ

મારા હાથમાં
તારો હાથ જોઈએ છે,
પડી ગયો છું એકલો તારો
સાથ જોઈએ છે !!

mara hath ma
taro hath joie chhe,
padi gayo chhu ekalo taro
sath joie chhe !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.