જો તમે જવા જ માંગો

જો તમે જવા જ માંગો છો,
તો પ્રોમિસ કરો કે જિંદગીમાં
ક્યારેય પાછા નહીં આવો !!

jo tame java j mango chho,
to promise karo ke jindagima
kyarey pacha nahi aavo !!

આ જીવવું પણ મૃત્યુથી ઓછું

આ જીવવું
પણ મૃત્યુથી ઓછું નથી,
જે આજકાલ તારા વગર
હું જીવું છું !!

aa jivavu
pan mr̥tyuthi ochhu nathi,
je ajakal tara vagar
hu jivu chhu !!

હોય છે ખબર એની મને

હોય છે ખબર એની
મને ને એને ખબર મારી છે,
અમે બેખબર રહીને એકબીજાની
ખબર રાખી છે !!

hoy chhe khabar eni
mane ne ene khabar mari chhe,
ame bekhabar rahine ekabijani
khabar rakhi chhe !!

દુઃખ એ વાતનું નથી કે

દુઃખ એ વાતનું
નથી કે તું મને છોડી ગઈ,
દુઃખ તો એ વાતનું છે કે તું મને
પૂરે પૂરો તોડી ગઈ !!

dukh e vatanu
nathi ke tu mane chhodi gai,
dukh to e vatanu chhe ke tu mane
pure puro todi gai !!

બસ એક તારી યાદ જ

બસ એક
તારી યાદ જ મારી છે,
બાકી તું તો હવે બીજાની
થઈ ગઈ !!

bas ek
tari yad j mari chhe,
baki tu to have bijani
thai gai !!

તને લાગશે જે દિવસે મને

તને લાગશે
જે દિવસે મને મળવાની તરસ,
એ દિવસે સમજીશ કે શરૂ થયુ
મારું નવુ વરસ !!

tane lagashe
je divase mane malavani taras,
e divase samajish ke sharu thayu
maru navu varas !!

વાત નથી થઇ સવારથી, જાણે

વાત નથી
થઇ સવારથી,
જાણે સવાર નથી
થઇ સવારથી !!

vat nathi
thai savarathi,
jane savar nathi
thai savarathi !!

સંપર્ક તૂટવા પર હંમેશા દુઃખ

સંપર્ક તૂટવા
પર હંમેશા દુઃખ થાય,
પછી એ ધરતી પર હોય
કે ચંદ્ર પર !!

sampark tutava
par hammesha dukh thay,
pachi e dharati par hoy
ke chandr par !!

ફક્ત Miss You કહેવાથી કંઈ

ફક્ત Miss You
કહેવાથી કંઈ નથી થતું,
દિલના ટુકડે ટુકડા થઇ જાય છે
કોઈને યાદ કરતા કરતા !!

fakt miss you
kahevathi kai nathi thatu,
dil na tukade tukada thai jay chhe
koine yad karata karata !!

રાહ હતી મને કે ક્યારેક

રાહ હતી મને કે
ક્યારેક તો તું સમજીશ મને,
અને તે સમજાવી દીધું કે
બસ રાહ જ જો !!

rah hati mane ke
kyarek to tu samajish mane,
ane te samajavi didhu ke
bas rah j jo !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.