જતી રહીશ તને તારા હાલ
જતી રહીશ તને તારા
હાલ પર મુકીને એક દિવસ,
સમય જ દેખાડશે તને
પ્રેમની કદર !!
jati rahish tane tara
hal par mukine ek divas,
samay j dekhadashe tane
premani kadar !!
Breakup Shayari Gujarati
3 years ago
મને ખબર છે તું મને
મને ખબર છે તું
મને મેસેજ નથી કરવાની,
પણ તને ઓનલાઈન જોઇને
થોડી આશા રહે છે !!
mane khabar chhe tu
mane message nathi karavani,
pan tane online joine
thodi aash rahe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યારેક સમય મળે તો પાછળ
ક્યારેક સમય મળે તો
પાછળ ફરીને પણ જોઈ લેજો,
હજુ પણ એ નજરોથી ઘાયલ
બનવાની ઈચ્છા અધુરી છે !!
kyarek samay male to
pachal farine pan joi lejo,
haju pan e najarothi ghayal
banavani ichchha adhuri chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
આ મારો પ્રેમ બીજા જેવો
આ મારો
પ્રેમ બીજા જેવો નથી,
એકલા રહેશું પણ તમારા
જ રહેશું !!
a maro
prem bija jevo nathi,
ekala raheshun pan tamara
j raheshun !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે તો એ વિચારીને મરવાનું
હવે તો એ વિચારીને
મરવાનું મન થાય છે,
કે કદાચ મારી લાશ જોવા
તો મારી પાસે આવશે !!
have to e vicharine
maravanu man thay chhe,
ke kadach mari lash jova
to mari pase aavashe !!
Breakup Shayari Gujarati
3 years ago
દીકુ તને મળવાની રાહ પર
દીકુ તને
મળવાની રાહ પર તો,
જો ને હું પોતે જ ખોવાઈ ગયો !!
diku tane
malavani rah par to,
jo ne hu pote j khovai gayo !!
Breakup Shayari Gujarati
3 years ago
તું મને રાહ જોવડાવે તો
તું મને રાહ
જોવડાવે તો ચાલશે,
પણ ભૂલી જાય એ બિલકુલ
નહીં ચાલે !!
tu mane rah
jovadave to chalashe,
pan bhuli jay e bilakul
nahi chale !!
Breakup Shayari Gujarati
3 years ago
કેવી રીતે ભૂલશો મારી વર્ષોની
કેવી રીતે ભૂલશો
મારી વર્ષોની ચાહતને,
સાગર સુકાઈ જાય તો પણ
રેતમાંથી ભીનાશ
નથી જતી !!
kevi rite bhulasho
mari varshoni chahatane,
sagar sukai jay to pan
ret mathi bhinash
nathi jati !!
Breakup Shayari Gujarati
3 years ago
હું અને તું ચાંદ-સુરજ જેવા
હું અને તું
ચાંદ-સુરજ જેવા છીએ,
જે સામે હોય છતાં ક્યારેય
મળી નથી શકતા !!
hu ane tu
chand-suraj jeva chie,
je same hoy chhata kyarey
mali nathi shakata !!
Breakup Shayari Gujarati
3 years ago
ખાલી સાથ આપવો એ જિંદગી
ખાલી સાથ
આપવો એ જિંદગી નથી,
સાથે રહેવું પણ જરૂરી
છે પાગલ !!
khali sath
aapavo e jindagi nathi,
sathe rahevu pan jaruri
chhe pagal !!
Breakup Shayari Gujarati
3 years ago