
ઉપર મળવાનું થતું હશે કે
ઉપર મળવાનું થતું
હશે કે કેમ એ તો ખબર નથી,
પણ અહીં નીચે તારા વગર જીવાતું
નથી એ હકીકત છે !!
upar malavanu thatu
hashe ke kem e to khabar nathi,
pan ahi niche tar vagar jivatu
nathi e hakikat chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
તમે તો એ રીતે બોલવાનું
તમે તો એ
રીતે બોલવાનું બંધ કર્યું,
જાણે અત્યાર સુધી અમે તમારા
પર બોઝ હતા !!
tame to e
rite bolavanu bandh karyu,
jane atyar sudhi ame tamar
par bojh hat !!
Breakup Shayari Gujarati
2 years ago
તમને સમય નથી અને મારો
તમને સમય નથી
અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે
પ્રણય નથી !!
tamane samay nathi
ane maro samay nathi,
kone kahyu ke apani vacche
pranay nathi !!
Breakup Shayari Gujarati
2 years ago
અંતિમ શ્વાસ સુધી હું એવો
અંતિમ શ્વાસ
સુધી હું એવો જ રહીશ,
માત્ર તારો અને એકલો !!
antim shvas
sudhi hu evo j rahish,
matr taro ane ekalo !!
Breakup Shayari Gujarati
2 years ago
તું ચાહે ગમે એટલો ટાઈમ
તું ચાહે ગમે એટલો
ટાઈમ લઇ લે પણ આવજે જરૂર,
તારા માટે બહુ જ ટાઈમ છે મારી પાસે !!
tu chahe game etalo
taim lai le pan avaje jarur,
tar mate bahu j taim chhe mari pase !!
Breakup Shayari Gujarati
2 years ago
મને તારાથી વાત કરવાની એટલી
મને તારાથી વાત
કરવાની એટલી આદત છે,
કલાક વાત ના થાય તો વર્ષ
જેવું લાગે છે મને !!
mane tarathi vat
karavani etali adat chhe,
kalak vat na thay to varsh
jevu lage chhe mane !!
Breakup Shayari Gujarati
2 years ago
એ જતા જતા આટલું બોલી
એ જતા જતા આટલું
બોલી કે હવે ક્યારેય નહીં આવું પરત,
મેં કહ્યું મને વિશ્વાસ છે મારા પ્રેમ પર
બોલ લાગી જાય શરત !!
e jat jat atalu
boli ke have kyarey nahi avu parat,
me kahyu mane vishvas chhe mar prem par
bol lagi jay sharat !!
Breakup Shayari Gujarati
2 years ago
હા હું પ્રેમમાં છું પણ
હા હું પ્રેમમાં છું પણ
કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે નહીં,
મારી એકલતા જ મારી પ્રેમિકા છે !!
h hu premam chhu pan
koi vyakti ke vastu sathe nahi,
mari ekalat j mari premik chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
જેના વગર એક દિવસ નથી
જેના વગર
એક દિવસ નથી જતો,
એના વગર હવે આખી જિંદગી
કાઢવાની થશે !!
jen vagar
ek divas nathi jato,
en vagar have akhi jindagi
kadhavani thashe !!
Breakup Shayari Gujarati
2 years ago
ફરીથી ખોવા નથી માંગતી તને,
ફરીથી ખોવા
નથી માંગતી તને,
એટલે હવે મેળવવાની
જીદ નથી કરતી !!
pharithi khov
nathi mangati tane,
etale have melavavani
jid nathi karati !!
Breakup Shayari Gujarati
2 years ago