
વિચારું છું કે, એને વિચારવાનું
વિચારું છું કે,
એને વિચારવાનું
હવે છોડી દઉં !!
vicharu chhu ke,
ene vicharavanu
have chhodi dau !!
Breakup Shayari Gujarati
2 years ago
અત્યારે લોકોના દિલ ભરાઈ જાય
અત્યારે લોકોના
દિલ ભરાઈ જાય છે,
ત્યારે દુર જવાના બહાના જાતે
જ મળી જતા હોય છે !!
atyare lokon
dil bharai jay chhe,
tyare dur javan bahan jate
j mali jat hoy chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
ચાહવા વાળાઓની કમી નથી, બસ
ચાહવા વાળાઓની કમી નથી,
બસ જેને હું ચાહું છું
એની કમી છે !!
chahav valaoni kami nathi,
bas jene hu chahu chhu
eni kami chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
કેટલી રાહ જોવડાવીશ યાર, હવે
કેટલી રાહ
જોવડાવીશ યાર,
હવે તો એક કોલ કરી દે પ્લીઝ !!
ketali rah
jovadavish yar,
have to ek kol kari de plijh !!
Breakup Shayari Gujarati
2 years ago
જેને આપણે દિલથી પ્રેમ કરીએ,
જેને આપણે
દિલથી પ્રેમ કરીએ,
એ લોકો હંમેશા દુર જ હોય છે !!
jene apane
dilathi prem karie,
e loko hammesh dur j hoy chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
લાખ કોશિશ કરી જોઈ મેં,
લાખ
કોશિશ કરી જોઈ મેં,
ક્યાંય મન ના લાગ્યું
તારા વિના !!
lakh
koshish kari joi me,
kyany man na lagyu
tar vin !!
Breakup Shayari Gujarati
2 years ago
કોઈ કોઈના વગર મરતું નથી,
કોઈ કોઈના
વગર મરતું નથી,
બધી બસ બકવાસ વાતો છે !!
koi koin
vagar maratu nathi,
badhi bas bakavas vato chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
બે ઘડી તારો સાથ શું
બે ઘડી
તારો સાથ શું હતો,
મને તો તારી આદત
પડી ગઈ !!
be ghadi
taro sath shun hato,
mane to tari adat
padi gai !!
Breakup Shayari Gujarati
2 years ago
લાખ આગળ વધી જા જિંદગીમાં
લાખ આગળ
વધી જા જિંદગીમાં તારી,
પણ અનુભવીશ તો ખરી
જ તું અછત મારી !!
lakh agal
vadhi j jindagim tari,
pan anubhavish to khari
j tu achat mari !!
Breakup Shayari Gujarati
2 years ago
તું અને હું એટલે જાણે
તું અને હું એટલે
જાણે નદીના બે કિનારા,
સામ સામે જ પણ તો ય હંમેશા દુર !!
tu ane hu etale
jane nadin be kinar,
sam same j pan to y hammesh dur !!
Breakup Shayari Gujarati
2 years ago