Teen Patti Master Download
જયારે સાચા અર્થમાં તને પ્રેમ

જયારે સાચા
અર્થમાં તને પ્રેમ સમજાશે,
ત્યારે તને મારા અધૂરા પ્રેમનું
દર્દ સમજાશે !!

jayare sach
artham tane prem samajashe,
tyare tane mar adhur premanu
dard samajashe !!

કેટલો પાગલ છું હું પણ,

કેટલો
પાગલ છું હું પણ,
આજે પણ તારા આવવાની
રાહ જોઉં છું !!

ketalo
pagal chhu hu pan,
aje pan tar avavani
rah jou chhu !!

એણે પૂછ્યું શું ચાલે છે

એણે પૂછ્યું
શું ચાલે છે આજકાલ,
મેં કહ્યું બસ તારા ગયા પછી
માત્ર શ્વાસ ચાલે છે !!

ene puchyu
shun chale chhe ajakal,
me kahyu bas tar gay pachi
matr shvas chale chhe !!

ઓયે દિકા બહુ યાદ આવે

ઓયે દિકા
બહુ યાદ આવે છે તારી,
આ લોકડાઉન પુરુ થાય તો
સાથે પીઝા ખાવા જઈએ !!

oye dik
bahu yad ave chhe tari,
lokadaun puru thay to
sathe pijh khav jaie !!

તું એટલે મારી જિંદગીનો, અધુરો

તું એટલે
મારી જિંદગીનો,
અધુરો રહી ગયેલો
એક પ્રસંગ !!

tu etale
mari jindagino,
adhuro rahi gayelo
ek prasang !!

ફરી વીતી ગઈ એક નવરાત્રી

ફરી વીતી ગઈ
એક નવરાત્રી તારા વગર,
ચાલ જિંદગી ફરી તને શરુ
કરું એના વગર !!

phari viti gai
ek navaratri tar vagar,
chal jindagi fari tane sharu
karu en vagar !!

ખખડાવતા રહીએ દરવાજા એક મેકના

ખખડાવતા રહીએ
દરવાજા એક મેકના મનના,
મુલાકાત ના થાય તો કંઈ નહીં
રણકાર તો રહેવો જોઈએ !!

khakhadavat rahie
daravaj ek mekan manan,
mulakat na thay to kai nahi
ranakar to rahevo joie !!

ફરીથી ખોવા નથી માંગતી તને,

ફરીથી ખોવા
નથી માંગતી તને,
એટલે હવે મેળવવાની
જીદ નથી કરતી !!

pharithi khov
nathi mangati tane,
etale have melavavani
jid nathi karati !!

એ કંઈ અચાનક જ છુટા

એ કંઈ અચાનક
જ છુટા નથી પડ્યા,
ઘણા દિવસોથી તૈયારીમાં હતા !!

e kai achanak
j chhut nathi pady,
ghan divasothi taiyarim hat !!

હવે એકાંતની જ ઝાલી લીધી

હવે એકાંતની જ
ઝાલી લીધી છે આંગળીઓ,
ફરીથી ભીડમાં ચાલી શકું
એવી હિંમત જ ક્યાં છે !!

have ekantani j
zali lidhi chhe angalio,
farithi bhidam chali shaku
evi himmat j ky chhe !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.