એ આવ્યાને ચાલ્યા ગયા કંઈ
એ આવ્યાને ચાલ્યા
ગયા કંઈ કારણ વગર,
જાણે ચોમાસું ચાલ્યું ગયું
ગાજ્યા વગર !!
e aavyane chalya
gaya kai karan vagar,
jane chomasu chalyu gayu
gajya vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યારેક-ક્યારેક આપણે કોઇથી દુર જવા
ક્યારેક-ક્યારેક આપણે
કોઇથી દુર જવા નથી માંગતા,
પણ નસીબ દુર લઈ જાય છે !!
kyarek-kyarek aapane
koithi dur java nathi mangata,
pan nasib dur lai jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે એનાથી વાત જ નથી
હવે એનાથી
વાત જ નથી થતી,
જેને મારી દરેક વાત
ખબર હોય છે !!
have enathi
vat j nathi thati,
jene mari darek vat
khabar hoy chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જો તું અજનબી છે તો
જો તું અજનબી છે
તો લાગતી કેમ નથી,
અને જો છે મારી તો
મને મળતી કેમ નથી !!
jo tu ajanabi chhe
to lagati kem nathi,
ane jo chhe mari to
mane malati kem nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે તો બસ એના, Typing
હવે તો બસ એના,
Typing નો જ Wait છે !!
have to bas ena,
typing no j wait chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
દરેક ક્ષણે આ દિલને હેરાન
દરેક ક્ષણે આ
દિલને હેરાન કરે
એવી કમી છે તું !!
darek kshane aa
dil ne heran kare
evi kami chhe tu !!
Breakup Shayari Gujarati
3 years ago
ના જાણે કયા કયા વિટામીન
ના જાણે કયા કયા
વિટામીન છે તારામાં,
જ્યાં સુધી તને જોવું નહીં
કમજોરી રહે છે શરીરમાં !!
na jane kaya kaya
vitamin chhe tarama,
jya sudhi tane jovu nahi
kamajori rahe chhe sharir ma !!
Breakup Shayari Gujarati
3 years ago
ખબર નહીં કેવી રીતે સાથ
ખબર નહીં કેવી રીતે
સાથ છોડીને જતા રહ્યા,
જે ક્યારેક એમનો હાથ છોડવા
પર ગુસ્સે થઇ જતા હતા !!
khabar nahi kevi rite
sath chhodine jata rahya,
je kyarek emano hath chhodava
par gusse thai jata hata !!
Breakup Shayari Gujarati
3 years ago
તું મારા ગયા પછી એકલી
તું મારા ગયા પછી
એકલી થઇ ગઈ છે,
જયારે હું તો તારી સાથે
પણ એકલો જ હતો !!
tu mara gaya pachhi
ekali thai gai chhe,
jayare hu to tari sathe
pan ekalo j hato !!
Breakup Shayari Gujarati
3 years ago
નક્કી એ મને ભૂલી ગયા
નક્કી એ મને ભૂલી ગયા હશે,
બાકી આટલા સમય સુધી કોઈ
રિસાયેલું થોડું રહી શકે !!
nakki e mane bhuli gaya hashe,
baki aatala samay sudhi koi
risayelu thodu rahi shake !!
Breakup Shayari Gujarati
3 years ago
