તારા વગરની જિંદગી એટલે, ખાલી

તારા વગરની જિંદગી એટલે,
ખાલી સ્ટેડીયમમાં રમાતી IPL મેચ !!

tara vagar ni jindagi etale,
khali stediyam ma ramati ipl match !!

બહુ ઉદાસ છે કોઈ તારા

બહુ ઉદાસ છે કોઈ
તારા ચુપ થઇ જવાથી,
બની શકે તો વાત કર કોઈ
પણ બહાનાથી !!

bahu udas chhe koi
tara chup thai javathi,
bani shake to vat kar koi
pan bahanathi !!

જે છોડીને જતા રહ્યા છે,

જે છોડીને
જતા રહ્યા છે,
એમની પાછળ રડવાનું
છોડી દો !!

je chhodine
jata rahya chhe,
emani pachal radavanu
chhodi do !!

સાંભળ્યું છે કે મને ભૂલવાનો

સાંભળ્યું છે કે મને
ભૂલવાનો પ્રયત્ન કરો છો,
મારી પ્રાર્થના છે ભગવાન તમારી
બધી આશા પૂરી કરે !!

sambhalyu chhe ke mane
bhulavano prayatn karo chho,
mari prarthana chhe bhagavan tamari
badhi aasha puri kare !!

હું તો અધુરો છું તારા

હું તો
અધુરો છું તારા વગર,
તું થઇ શકીશ પૂરી
મારા વગર ?

hu to
adhuro chhu tara vagar,
tu thai shakish puri
mara vagar?

એક મિનીટ લાગી તને પસંદ

એક મિનીટ લાગી
તને પસંદ કરવામાં,
એક મિનીટ લાગી તને
પ્રેમ કરવામાં અને હવે એક
જિંદગી લાગશેતને ભૂલવામાં !!

ek minit lagi
tane pasand karavama,
ek minit lagi tane
prem karavama ane have ek
jindagi lagashe tane bhulavama !!

હવે જિંદગીમાં પાછા આવવાની તકલીફ

હવે જિંદગીમાં પાછા
આવવાની તકલીફ ના કરતા,
દિલ ભરાઈ ગયું છે બસ
તમારી રાહમાં ને રાહમાં !!

have jindagima pachha
aavavani takalif na karata,
dil bharai gayu chhe bas
tamari rah ma ne rah ma !!

ભલે એ મેસેજ નથી કરતી,

ભલે એ મેસેજ નથી કરતી,
પણ એના મેસેજની રાહ જોવી
મને આજે પણ ગમે છે !!

bhale e message nathi karati,
pan ena message ni rah jovi
mane aaje pan game chhe !!

જયારે એ પાછા આવી જાય

જયારે એ પાછા આવી જાય
ત્યારે ભૂલથી પણ ભૂલતા નહીં,
કે જયારે એ તમને છોડીને
ગયા હતા ત્યારે તમે કેવી
રીતે તૂટી ગયા હતા !!

jayare e pachha aavi jay
tyare bhulathi pan bhulata nahi,
ke jayare e tamane chhodine
gaya hata tyare tame kevi
rite tuti gaya hata !!

જો તું ના હોય તો

જો તું ના હોય તો
આ તહેવારો સાથે પણ,
મારે કોઈ ખાસ વહેવાર નથી !!

jo tu na hoy to
aa tahevaro sathe pan,
mare koi khas vahevar nathi !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.