એ હદે પ્રયત્નો કરી લીધા
એ હદે પ્રયત્નો કરી
લીધા મેં એને મનાવવાના,
હવે ના કોઈ ઉમ્મીદ છે કે
ના કોઈ અફસોસ !!
e hade prayatno kari
lidha me ene manavavana,
have na koi ummid chhe ke
na koi afasos !!
Breakup Shayari Gujarati
3 years ago
આપણે તો અલગ થઇ ગયા
આપણે તો અલગ
થઇ ગયા પણ સાંભળ,
મારા જેવું કોઈ ફરી મળે
તો એને ના છોડતી !!
aapane to alag
thai gaya pan sambhal,
mara jevu koi fari male
to ene na chhodati !!
Breakup Shayari Gujarati
3 years ago
કમાલની વાત છે ને દોસ્તો,
કમાલની વાત છે ને દોસ્તો,
કોઈ મળવા માટે રડતું હોય છે
તો કોઈ મળીને રડે છે !!
kamal ni vat chhe ne dosto,
koi malava mate radatu hoy chhe
to koi maline rade chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
કોઈના હૃદયની પાસે રહેવું હોય,
કોઈના
હૃદયની પાસે રહેવું હોય,
તો એનાથી થોડું દુર રહેવું પડે છે !!
koina
raday ni pase rahevu hoy,
to enathi thodu dur rahevu pade chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
લોકડાઉન પૂરું થવામાં છે, બહુ
લોકડાઉન
પૂરું થવામાં છે,
બહુ જલ્દી મળીશું
આપણે !!
lockdown
puru thavama chhe,
bahu jaldi malishun
aapane !!
Breakup Shayari Gujarati
3 years ago
મંજિલ સુધી પહોંચતાં-પહોંચતાં એક વાત
મંજિલ સુધી
પહોંચતાં-પહોંચતાં
એક વાત સમજાય ગઈ,
કે મારા હમસફરની રાહ તો
ક્યારની બદલાઈ ગઈ !!
manjil sudhi
pahonchata-pahonchata
ek vat samajay gai,
ke mara hamasafar ni rah to
kyar ni badalai gai !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યારેક તો થાય એ બસ
ક્યારેક તો થાય એ
બસ મળી જાય એકવાર,
એના ગળે લાગીને બહુ
બધું રડવું છે બસ !!
kyarek to thay e
bas mali jay ekavar,
ena gale lagine bahu
badhu radavu chhe bas !!
Breakup Shayari Gujarati
3 years ago
મોત આવી જશે, પણ એનો
મોત આવી જશે,
પણ એનો Message
નહીં આવે !!
mot aavi jashe,
pan eno message
nahi aave !!
Breakup Shayari Gujarati
3 years ago
કાશ જિંદગીમાં પણ #Back જવાનું
કાશ જિંદગીમાં પણ
#Back જવાનું બટન હોત,
તો હું અને તું ફરી પાછા
મળી શક્યા હોત !!
kash jindagima pan
#back javanu batan hot,
to hu ane tu fari pachha
mali shakya hot !!
Breakup Shayari Gujarati
3 years ago
આ મારી જે જિંદગી છે
આ મારી
જે જિંદગી છે ને,
બસ તારા વિના
અધુરી છે જાન !!
aa mari
je jindagi chhe ne,
bas tara vina
adhuri chhe jan !!
Breakup Shayari Gujarati
3 years ago