તારી વ્યસ્ત રહેવાની મજા, મારી
તારી વ્યસ્ત રહેવાની મજા,
મારી ઉદાસીની સજા છે !!
tari vyast rahevani maja,
mari udasini saja chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
શીખવાડોને કઈ રીતે ભુલાવું તમને,
શીખવાડોને
કઈ રીતે ભુલાવું તમને,
તમે તો જાણકાર છો
આ હુનરના !!
shikhavadone
kai rite bhulavu tamane,
tame to janakar chho
aa hunar na !!
Breakup Shayari Gujarati
3 years ago
દરેક વખતે હું જ કેમ
દરેક વખતે હું જ કેમ
જોવું તારા આવવાની રાહ,
ક્યારેક તો તું પણ તડપ
મારા આવવાની રાહમાં !!
darek vakhate hu j kem
jovu tara aavavani rah,
kyarek to tu pan tadap
mara aavavani rah ma !!
Breakup Shayari Gujarati
3 years ago
કુદરત પણ ઘણી ખુબ કરામત
કુદરત પણ
ઘણી ખુબ કરામત કરે છે,
જેને દિલથી ચાહો એને જ
તમારાથી દુર કરે છે !!
kudarat pan
ghani khub karamat kare chhe,
jene dil thi chaho ene j
tamarathi dur kare chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
આમ પાણીની લહેરોની જેમ જિંદગી
આમ પાણીની
લહેરોની જેમ જિંદગી વહી ગઈ,
ખોવાઈ ગયો તું ક્યાંક અને
ખાલી હું રહી ગઈ !!
aam panini
laheroni jem jindagi vahi gai,
khovai gayo tu kyank ane
khali hu rahi gai !!
Breakup Shayari Gujarati
3 years ago
રોજ કહેતા રહ્યા કે રાત
રોજ કહેતા રહ્યા
કે રાત જાતી નથી,
જોત-જોતામા આખી
જિંદગી નીકળી ગઈ !!
roj kaheta rahya
ke rat jati nathi,
jot-jotama aakhi
jindagi nikali gai !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા વગર મારું દિલ, ધડકે
તારા વગર મારું દિલ,
ધડકે છે ઓછું અને
તડપે છે વધુ !!
tara vagar maru dil,
dhadake chhe ochhu ane
tadape chhe vadhu !!
Breakup Shayari Gujarati
3 years ago
હંમેશા રોકાઇને જોઉં છું મારા
હંમેશા રોકાઇને જોઉં છું
મારા પગના નિશાનને,
એ પણ અધૂરા લાગે છે
તારા સાથ વગર !!
hammesha rokaine jou chhu
mara pag na nishan ne,
e pan adhura lage chhe
tara sath vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
યાદ તો તારી બહુ આવે
યાદ તો તારી બહુ આવે છે,
પણ શું કરું યાર તારું
વાત વાતમાં ઇગ્નોર કરવું મને
તારાથી દુર લઇ જાય છે !!
yad to tari bahu aave chhe,
pan shu karu yar taru
vat vat ma ignore karavu mane
tarathi dur lai jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
એ હદ સુધી સાથ આપ્યો
એ હદ સુધી
સાથ આપ્યો છે મેં એને,
કે મારો સાથ છોડવામાં પણ
સાથ આપ્યો છે મેં એને !!
e had sudhi
sath aapyo chhe me ene,
ke maro sath chhodavama pan
sath aapyo chhe me ene !!
Breakup Shayari Gujarati
3 years ago