"તું જા હું ઠીક થઇ

"તું જા હું ઠીક
થઇ જઈશ" હું ખોટું બોલ્યો,
"કસમથી હું જલ્દી પાછી
આવીશ" એ ખોટું બોલી !!

"tu j hu thik
thai jaish" hu khotu bolyo,
"kasam thi hu jaldi pachhi
aavish" e khotu boli !!

કોક દી ફુરસત મળે તો

કોક દી ફુરસત
મળે તો લે ખબર,
દિલ પર વીતે છે
શું તારા વગર !!

kok di furasat
male to le khabar,
dil par vite chhe
shu tara vagar !!

કંઈ હતું જ નહીં ખોવા

કંઈ હતું જ નહીં ખોવા માટે,
પણ આજે એવું લાગે છે કે હું
તને ખોઈને બધું ખોઈ બેઠો !!

kai hatu j nahi khova mate,
pan aaje evu lage chhe ke hu
tane khoine badhu khoi betho !!

સૌથી ખરાબ નશો કોઈની આદતનો

સૌથી ખરાબ નશો
કોઈની આદતનો હોય છે,
જેને આપણે ખરીદી પણ
નથી શકતા અને એના વગર
રહી પણ નથી શકતા !!

sauthi kharab nasho
koini aadat no hoy chhe,
jene aapane kharidi pan
nathi shakata ane ena vagar
rahi pan nathi shakat !!

પ્રેમની તો ખબર નથી પણ

પ્રેમની તો ખબર
નથી પણ એટલું યાદ છે,
બે આંખોથી એક જ સપનું
જોયું હતું આપણે !!

prem ni to khabar
nathi pan etalu yad chhe,
be aankhothi ek j sapanu
joyu hatu aapane !!

એવી તો શું ભૂલ કરી

એવી તો શું ભૂલ કરી અમે
કે આટલા નારાજ થઇ ગયા,
સાવ પાસે હતા ને હવે આમ
પારકા થઇ ગયા !!

evi to shu bhul kari ame
ke aatala naraj thai gaya,
sav pase hata ne have aam
paraka thai gaya !!

હું તમને ખુબ જ #miss

હું તમને ખુબ
જ #miss કરું છું,
પણ તમને તો કંઈ જ
ફર્ક નથી પડતો !!

hu tamane khub
j#miss karu chhu,
pan tamane to kai j
fark nathi padato !!

એકલા રેહતા પણ શીખી જાઓ

એકલા રેહતા
પણ શીખી જાઓ સાહેબ,
કાયમ બધા સાથે નથી રેહવાના !!
😢😢😢😢😢😢😢😢

ekala rehata
pan shikhi jao saheb,
kayam badha sathe nathi rehavana !!
😢😢😢😢😢😢😢😢

રાહ જોવી હોય તો જો

રાહ જોવી હોય તો જો
હું મળવા નહીં આવું આજે,
ક્યારેક તો તું તડપી જો
તને પણ ખબર પડશે !!

rah jovi hoy to jo
hu malava nahi aavu aaje,
kyarek to tu tadapi jo
tane pan khabar padashe !!

સુનસાન લાગે છે તારાથી અલગ

સુનસાન લાગે છે
તારાથી અલગ થઈને આ રાતો,
દીવા તો બળે છે
પણ અજવાળું નથી આપતા !!

sun san lage chhe
tarathi alag thaine aa rato,
diva to bale chhe
pan ajavalu nathi aapata !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.