આ વખતે જાઓ તો પાછા

આ વખતે જાઓ
તો પાછા ન આવતા,
અહેસાન કોઈ વારેઘડીએ
કરે એ મને પસંદ નથી !!

aa vakhate jao
to pachha na aavata,
ahesan koi vareghadie
kare e mane pasand nathi !!

તારીખ તો રોજ બદલાય છે

તારીખ તો રોજ
બદલાય છે કેલેન્ડરની,
પણ જીવવાનું કારણ તો
આજ પણ તું છે !!

tarikh to roj
badalay chhe calendar ni,
pan jivavanu karan to
aj pan tu chhe !!

હું આને કેવી રીતે જિંદગી

હું આને કેવી
રીતે જિંદગી કહું ?
જે વીતી રહી છે
તારા વગર !!

hu aane kevi
rite jindagi kahu?
je viti rahi chhe
tara vagar !!

દરિયા જેટલું વ્હાલ કોઈને ના

દરિયા જેટલું
વ્હાલ કોઈને ના કરશો,
ઓટ સમયે બહુ તકલીફ
પડે છે હો સાહેબ !!

dariya jetalu
vhal koine na karasho,
ot samaye bahu takalif
pade chhe ho saheb !!

કાશ કોઈ સમાધાન કરાવે અમારી

કાશ કોઈ સમાધાન
કરાવે અમારી વચ્ચેના અબોલાનું,
બહુ તલપ લાગી છે આજે ફરી
એની સાથે વાત કરવાની !!

kash koi samadhan
karave amari vachche abolanu,
bahu talap lagi chhe aaje fari
eni sathe vat karavani !!

એકલતા હવે ચડી છે તોફાને,

એકલતા હવે
ચડી છે તોફાને,
નથી સુતી કે નથી
સુવા દેતી !!

ekalata have
chadi chhe tofane,
nathi suti ke nathi
suva deti !!

કર્યો પ્રેમ જેને પાગલોની જેમ,

કર્યો પ્રેમ
જેને પાગલોની જેમ,
અંતે એ જ પાગલ કહી
છોડી ગયા !!

karyo prem
jene pagaloni jem,
ante e j pagal kahi
chhodi gaya !!

યાદ રહેશે આ સમય મને

યાદ રહેશે આ
સમય મને જિંદગીભર,
કેટલો તરસ્યો હતો હું
એક તારા માટે !!

yad raheshe aa
samay mane jindagibhar,
ketalo tarasyo hato hu
ek tara mate !!

ઓયે જાન મને એટલો પણ

ઓયે જાન મને
એટલો પણ ના તડપાવ,
કે હું તારા વિના જીવતા
શીખી જાવ !!

oye jan mane
etalo pan na tadapav,
ke hu tara vina jivata
shikhi jav !!

આજકાલ હૃદયમાં થોડું દુખતું હોય

આજકાલ હૃદયમાં
થોડું દુખતું હોય એવું લાગે છે,
જોને હૃદયમાં બેઠેલું કોઈ
રૂઠતું હોય એવું લાગે છે !!

aajakal raday ma
thodu dukhatu hoy evu lage chhe,
jone raday ma bethelu koi
ruthatu hoy evu lage chhe !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.