બહુ દુર ચાલ્યા ગયા એ

બહુ દુર
ચાલ્યા ગયા એ મારાથી,
પોતાને મારી પાસે છોડીને !!

bahu dur
chalya gaya e marathi,
potane mari pase chhodine !!

મારી ઉદાસી તને ક્યાંથી દેખાશે,

મારી ઉદાસી
તને ક્યાંથી દેખાશે,
કેમ કે તને જોઇને તો
હું હંમેશા હસવા લાગુ છું !!

mari udasi
tane kyanthi dekhashe,
kem ke tane joine to
hu hammesha hasava lagu chhu !!

અજીબ જાદુ છે તારા પ્રેમમાં,

અજીબ
જાદુ છે તારા પ્રેમમાં,
તારા વિના રહી પણ લઉં છું
અને તારા વિના રહી પણ
નથી શકતી !!

ajib
jadu chhe tara prem ma,
tara vina rahi pan lau chhu
ane tara vina rahi pan
nathi shakati !!

જરૂરી નથી દરેક પ્રેમમાં મિલન

જરૂરી નથી દરેક
પ્રેમમાં મિલન જ હોય,
અમુક પ્રેમ એવા પણ હોય છે
જે સાથે પણ નથી રહી શકતા
અને એકબીજા વગર પણ !!

jaruri nathi darek
prem ma milan j hoy,
amuk prem eva pan hoy chhe
je sathe pan nathi rahi shakata
ane ekabija vagar pan !!

એમ તો બધા એક દિવસ

એમ તો બધા એક
દિવસ મરી જ જવાના છે,
આ તો તમે મળ્યા હોત
તો થોડું જીવી લેત !!

em to badha ek
divas mari j javana chhe,
aa to tame malya hot
to thodu jivi let !!

મારા વગર એ એટલા ખુશ

મારા વગર
એ એટલા ખુશ છે,
કે પૂછવાનું મન જ નથી
થતું કે મારી યાદ આવે છે કે નહીં !!

mara vagar
e etala khush chhe,
ke puchavanu man j nathi
thatu ke mari yad aave chhe ke nahi !!

પ્રેમ તો બંનેનો સાચો હતો,

પ્રેમ તો
બંનેનો સાચો હતો,
બસ મજબૂરીથી દુર
જતા રહ્યા !!

prem to
banneno sacho hato,
bas majaburithi dur
jata rahya !!

કોણ કહે છે કે મળવા

કોણ કહે છે કે
મળવા માટે બે જણ જોઈએ ?
મનમાં ખાલી એનું સ્મરણ જોઈએ !!

kon kahe chhe ke
malava mate be jan joie?
man ma khali enu smaran joie !!

તારા અને મારામાં કેટલી સમાનતા

તારા અને મારામાં
કેટલી સમાનતા છે,
તું અંતર રાખે છે અને હું
તને અંતરમાં રાખું છું !!

tara ane marama
ketali samanata chhe,
tu antar rakhe chhe ane hu
tane antar ma rakhu chhu !!

Long Distance Relationship, કાશ Last

Long Distance Relationship,
કાશ Last Time મળ્યા ત્યારે
વધુ એક Hug કર્યું હોત !!

long distance relationship,
kash last time malya tyare
vadhu ek hug karyu hot !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.