હું એક એવી વ્યક્તિને પ્રેમ

હું એક એવી
વ્યક્તિને પ્રેમ કરું છું,
જેને ભૂલવું મારા હાથમાં
નથી અને મેળવવું મારી
કિસ્મતમાં નથી !!

hu ek evi
vyaktine prem karu chhu,
jene bhulavu mara hath ma
nathi ane melavavu mari
kismat ma nathi !!

તું એટલે એક એવું લોકેશન,

તું એટલે
એક એવું લોકેશન,
જ્યાં પહોંચવાનો કોઈ
રસ્તો જ નથી !!

tu etale
ek evu location,
jya pahonchavano koi
rasto j nathi !!

ફરિયાદોમાં સમય બરબાદ નહીં કરું,

ફરિયાદોમાં
સમય બરબાદ નહીં કરું,
ભૂલી ગયા છો તમે તો હું પણ
ફરી યાદ નહીં કરું !!

phariyadoma
samay barabad nahi karu,
bhuli gaya chho tame to hu pan
fari yad nahi karu !!

એક ક્ષણ એક સાલ છે

એક ક્ષણ
એક સાલ છે તારા વગર,
જિંદગી મારી બેહાલ છે
તારા વગર !!

ek kshan
ek sal chhe tara vagar,
jindagi mari behal chhe
tara vagar !!

હા યાર તારા વગર નથી

હા યાર તારા
વગર નથી રહી શકતો,
પણ તું એ સમજવા તૈયાર જ નથી !!

ha yar tara
vagar nathi rahi shakato,
pan tu e samajava taiyar j nathi !!

હવે પાછા વળીને ના આવતા

હવે પાછા
વળીને ના આવતા તમે,
ચા ઠંડી થઇ ગઈ છે અને
ચાહત પણ !!

have pachha
valine na aavata tame,
cha thandi thai gai chhe ane
chahat pan !!

ફરીથી ધબકવા લાગે છે આ

ફરીથી ધબકવા
લાગે છે આ હૃદય,
જયારે કોઈ આવીને કહે
હજુ એ તને યાદ કરે છે !!

pharithi dhabakava
lage chhe raday,
jayare koi aavine kahe
haju e tane yad kare chhe !!

આંખોની સામે તમે નથી તો

આંખોની સામે
તમે નથી તો શું થયું,
પાપણ મળતાની સાથે જ
તમે જ તમે છો !!

aankhoni same
tame nathi to shu thayu,
papan malatani sathe j
tame j tame chho !!

મારી આ એકલતા સાબિતી છે

મારી આ એકલતા
સાબિતી છે એ વાતની,
કે આજ સુધી તારી જગ્યા
કોઈ નથી લઇ શક્યું !!

mari aa ekalata
sabiti chhe e vat ni,
ke aaj sudhi tari jagya
koi nathi lai shakyu !!

બસ એ જ હકીકત છે

બસ એ જ હકીકત
છે મારી જિંદગીની,
કોઈક ને શોધવામાં હું
ખોવાઈ ગયો !!
😔😔😔😔😔😔😔

bas e j hakikat
chhe mari jindagini,
koik ne shodhavama hu
khovai gayo !!
😔😔😔😔😔😔😔

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.