મને જો ખબર હોત કે

મને જો ખબર હોત કે
મળીને તમે ખોવાઈ જશો,
તો કસમથી જીવનમાં ક્યારેય
હું તમને મળત જ નહીં !!

mane jo khabar hot ke
maline tame khovai jasho,
to kasamathi jivan ma kyarey
hu tamane malat j nahi !!

મને તો એવું લાગે છે,

મને તો એવું લાગે છે,
કે મારા વાળી હું મરી
જઈશ ત્યારે આવશે !!

mane to evu lage chhe,
ke mara vali hu mari
jaish tyare aavashe !!

વાતચીત નથી થતી તો પણ

વાતચીત નથી
થતી તો પણ જીવી લીધું,
એક તને જોવાનું સુખ હતું એ
પણ નસીબે છીનવી લીધું !!

vatachit nathi
thati to pan jivi lidhu,
ek tane jovanu sukh hatu e
pan nasibe chhinavi lidhu !!

હું વીતી ગયેલો સમય નથી

હું વીતી ગયેલો સમય નથી
કે કદી પાછો ના આવી શકું,
પણ આજે જેવો છું કદાચ
કાલે એવો ના આવી શકું !!

hu viti gayelo samay nathi
ke kadi pachho na aavi shaku,
pan aje jevo chhu kadach
kale evo na aavi shaku !!

તું સાથે હોય તો દુનિયા

તું સાથે હોય તો
દુનિયા પોતાની લાગે છે,
નહીંતર આ હૈયાની ધડકન
પણ પારકી લાગે છે !!

tu sathe hoy to
duniya potani lage chhe,
nahintar haiyani dhadakan
pan paraki lage chhe !!

યાદ રાખજે તારું #ignore જ,

યાદ રાખજે
તારું #ignore જ,
મને તારા વગર રહેતા
શીખવાડે છે !!

yad rakhaje
taru #ignore j,
mane tara vagar raheta
shikhavade chhe !!

થોડીક ક્ષણોની વાતો અને મહિનાઓની

થોડીક ક્ષણોની વાતો
અને મહિનાઓની જુદાઈ,
તારી આ આદત પણ Salary
જેવી થઇ ગઈ છે !!

thodik kshanoni vato
ane mahinaoni judai,
tari aa aadat pan salary
jevi thai gai chhe !!

સાંભળ તું હવે પાછી ના

સાંભળ તું
હવે પાછી ના આવતી,
તારી જગ્યા હવે તું ખુદ
પણ નહીં લઇ શકે !!

sambhal tu
have pachhi na aavati,
tari jagya have tu khud
pan nahi lai shake !!

બહુ દુર છે તું મારાથી,

બહુ દુર છે તું મારાથી,
પણ તારાથી નજીક મારું
કોઈ નથી !!

bahu dur chhe tu marathi,
pan tarathi najik maru
koi nathi !!

વહેમ હતો કે ફરી આવશે

વહેમ હતો કે ફરી
આવશે અમારા જીવનમાં,
પણ એ તો મસ્ત છે એના
જીવનમાં !!

vahem hato ke fari
aavashe amara jivan ma,
pan e to mast chhe ena
jivan ma !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.