
તારી જીંદગીમાં કદી પાછો નહીં
તારી જીંદગીમાં
કદી પાછો નહીં આવું,
મરી ગયા પછી પણ તને
મોઢું નહીં બતાવું !!
tari jindagim
kadi pachho nahi avu,
mari gay pachi pan tane
modhu nahi batavu !!
Breakup Shayari Gujarati
2 years ago
મને તો જરાય ના ચાલ્યું
મને તો જરાય
ના ચાલ્યું એના વગર,
જેણે એક જિંદગી જીવી
લીધી મારા વગર !!
mane to jaray
n chalyu en vagar,
jene ek jindagi jivi
lidhi mar vagar !!
Breakup Shayari Gujarati
2 years ago
ચાલ એક વાત કહું તને
ચાલ એક વાત
કહું તને મારા દિલની,
તારા વગર એ સાવ
એકલું પડી ગયું છે !!
chal ek vat
kahu tane mar dilani,
tar vagar e sav
ekalu padi gayu chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
નહીં મળી શક્યાનો અફસોસ એટલા
નહીં મળી શક્યાનો
અફસોસ એટલા માટે છે,
કારણ કે દિલની દરેક જગ્યા
બીજાથી પુરાતી નથી !!
nahi mali shakyano
afasos etal mate chhe,
karan ke dilani darek jagy
bijathi purati nathi !!
Breakup Shayari Gujarati
2 years ago
વસંત આવી ના આવી ત્યાં
વસંત આવી ના આવી
ત્યાં તો પાનખર આવી ગઈ,
આપણે મળ્યા ના મળ્યા
ત્યાં તો વિદાઈ આવી ગઈ !!
vasant avi na avi
ty to panakhar avi gai,
apane maly na maly
ty to vidai avi gai !!
Breakup Shayari Gujarati
2 years ago
તું ભલે મળે કે ના
તું ભલે
મળે કે ના મળે,
પણ હું હંમેશા તારી
રાહ જોઇશ !!
tu bhale
male ke na male,
pan hu hammesh tari
rah joish !!
Breakup Shayari Gujarati
2 years ago
મારાથી અલગ થઈને એ ખુશ
મારાથી અલગ
થઈને એ ખુશ રહેવા લાગ્યા છે,
અફસોસ કે મેં એમની આ ખુશી
છીનવી રાખી હતી !!
marathi alag
thaine e khush rahev lagy chhe,
afasos ke me emani khushi
chinavi rakhi hati !!
Breakup Shayari Gujarati
2 years ago
જાણે છે એના વગર જીવવું
જાણે છે એના
વગર જીવવું મુશ્કેલ છે,
તો પણ એના વગર જીવવા માટે
એ જ મજબુર કરે છે !!
jane chhe en
vagar jivavu muskel chhe,
to pan en vagar jivav mate
e j majabur kare chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
એ છે તો મારી જિંદગી,
એ છે તો
મારી જિંદગી,
પણ જિંદગીમાં નથી !!
e chhe to
mari jindagi,
pan jindagim nathi !!
Breakup Shayari Gujarati
2 years ago
મોઢે કહેવાનો હક નથી રહેતો,
મોઢે કહેવાનો
હક નથી રહેતો,
ત્યારે લોકો Status ની
રમત રમે છે !!
modhe kahevano
hak nathi raheto,
tyare loko status ni
ramat rame chhe !!
Breakup Shayari Gujarati
2 years ago