કોણ કહે છે સમય જલ્દી
કોણ કહે છે
સમય જલ્દી વીતી જાય છે,
કોઈનો ઇંતજાર કરી જુઓ
પછી ખબર પડે !!
kon kahe chhe
samay jaldi viti jay chhe,
koino intajar kari juo
pachhi khabar pade !!
Breakup Shayari Gujarati
3 years ago
એવા તે કેવા ચોઘડિયે આપણે
એવા તે કેવા
ચોઘડિયે આપણે મળ્યા,
કે ના મળી શક્યા કે ના
જુદા થઇ શક્યા !!
eva te keva
choghadiye aapane malya,
ke na mali shakya ke na
juda thai shakya !!
Breakup Shayari Gujarati
3 years ago
સાચો પ્રેમ કરવાવાળા જ તડપે
સાચો પ્રેમ
કરવાવાળા જ તડપે છે,
બાકી ટાઈમપાસ કરવાવાળા
તો મોજથી ફરે છે !!
sacho prem
karavavala j tadape chhe,
baki timepass karavavala
to moj thi fare chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મને જો ખબર હોત કે
મને જો ખબર હોત કે
તમે મળીને ખોવાઈ જશો,
તો કસમથી જીવનમાં ક્યારેય
હું તમને મળત જ નહીં !!
mane jo khabar hot ke
tame maline khovai jasho,
to kasam thi jivan ma kyarey
hu tamane malat j nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
તારું સાથે હોઉં તો જ
તારું સાથે હોઉં
તો જ જીંદગી ખાસ છે,
નહીં તો રોજની જેમ
ઉદાસ છે !!
😏😏😏😏😏😏
taru sathe hou
to j jindagi khas chhe,
nahi to rojani jem
udas chhe !!
😏😏😏😏😏😏
Breakup Shayari Gujarati
3 years ago
બસ એટલી અસર છે તારા
બસ એટલી
અસર છે તારા પ્રેમની,
જીવું તો અહીં છું પણ
જીવ ત્યાં છે !!
bas etali
asar chhe tara prem ni,
jivu to ahi chhu pan
jiv tya chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ઓયે પ્લીઝ પાછા આવી જાઓને,
ઓયે પ્લીઝ
પાછા આવી જાઓને,
મને તમારી જરૂર છે
જીવવા માટે !!
oye please
pachha aavi jaone,
mane tamari jarur chhe
jivava mate !!
Breakup Shayari Gujarati
3 years ago
આ બે શહેરની દુરી નડી
આ બે શહેરની
દુરી નડી જાય છે,
બાકી મળવાની ઈચ્છા
તો મને રોજ થાય છે !!
aa be shaher ni
duri nadi jay chhe,
baki malavani ichchha
to mane roj thay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
અમુક સંબંધ એવી રીતે પણ
અમુક સંબંધ
એવી રીતે પણ નિભાવાય છે,
એક દિવસ મળવા માટે મહિનાઓ
ઇંતજારમાં વિતાવાય છે !!
amuk sambandh
evi rite pan nibhavay chhe,
ek divas malava mate mahinao
intajar ma vitavay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
દુર છું ફક્ત તારી ખુશી
દુર છું ફક્ત
તારી ખુશી માટે,
એમ ના સમજતા કે તકલીફ
નથી થતી મને !!
dur chhu fakt
tari khushi mate,
em na samajata ke takalif
nathi thati mane !!
Breakup Shayari Gujarati
3 years ago