ભુલવા જ માંગું છું તેને
ભુલવા જ
માંગું છું તેને પણ શું કરુ,
રોજ સપનામાં આવીને કહે છે
મને કે ભુલી તો નહીં જાય ને !!
bhulava j
mangu chhu tene pan shu karu,
roj sapanama aavine kahe chhe
mane ke bhuli to nahi jay ne !!
Breakup Shayari Gujarati
3 years ago
એક સમય હતો જ્યારે વાતો
એક સમય હતો જ્યારે
વાતો જ પૂરી નહોતી થતી,
ને એક આ સમય છે કે
એનાથી વાત જ નથી થતી.
ek samay hato jyare
vato j puri nahoti thati,
ne ek samay chhe ke
enathi vat j nathi thati.
Breakup Shayari Gujarati
3 years ago
તારા ગયા બાદ કંઇક એવો
તારા ગયા બાદ
કંઇક એવો શાંત પડી ગયો,
તારી ઝુલ્ફો ઉડાવતો પવન પણ
પલાંઠી વાળી બેસી ગયો !!
tara gaya bad
kaik evo shant padi gayo,
tari zulfo udavato pavan pan
palathi vali besi gayo !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા પ્રેમમાં એટલા ઉજાગરા કર્યા
તારા પ્રેમમાં
એટલા ઉજાગરા કર્યા છે દીકુ,
કે હવે આંખો હંમેશા માટે
બંધ થવા તડપે છે !!
tara prem ma
etala ujagara karya chhe diku,
ke have aankho hammesha mate
bandh thava tadape chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા એક કોલની રાહમાં, વર્ષોથી
તારા એક
કોલની રાહમાં,
વર્ષોથી મેં નંબર
નથી બદલ્યો !!
tara ek
call ni rah ma,
varshothi me nambar
nathi badalyo !!
Breakup Shayari Gujarati
3 years ago
એમ તો બધા ઓનલાઈન છે,
એમ તો
બધા ઓનલાઈન છે,
પણ જેને આંખો શોધી રહી છે
એ જ ખોવાયેલા છે !!
em to
badha online chhe,
pan jene aankho shodhi rahi chhe
e j khovayela chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
લાગે છે રાહ જોવામાં જ
લાગે છે
રાહ જોવામાં
જ ટકી રહ્યો છે પ્રેમ,
દરેક પ્રેમીને મેં રાહ
જોતા જોયા છે !!
lage chhe
rah jovama
j taki rahyo chhe prem,
darek premine me rah
jota joy chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તું મને પસંદ તો છે,
તું મને પસંદ તો છે,
પણ હવે તારી જરૂર નથી !!
tu mane pasand to chhe,
pan have tari jarur nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
તને પણ ક્યારેક પસ્તાવો થશે,
તને પણ
ક્યારેક પસ્તાવો થશે,
મને છોડીને જવાનો !!
tane pan
kyarek pastavo thashe,
mane chhodine javano !!
Breakup Shayari Gujarati
3 years ago
એક જ વાર રિસાવાની હિંમત
એક જ વાર
રિસાવાની હિંમત કરી લીધી,
એમાં તો જે હતું એ પણ
ખોઈ બેઠો !!
ek j var
risavani himmat kari lidhi,
em to je hatu e pan
khoi betho !!
Breakup Shayari Gujarati
3 years ago