બસ મુલાકાત નથી થતી અમારી,
બસ મુલાકાત
નથી થતી અમારી,
બાકી પ્રેમ તો બંનેના
દિલમાં છે !!
bas mulakat
nathi thati amari,
baki prem to bannena
dil ma chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
પાછા આવવા માટે અમે તૈયાર
પાછા આવવા
માટે અમે તૈયાર હતા,
પણ તે રાહ જ ના જોઈ
અમારી !!
pachha aavava
mate ame taiyar hata,
pan te rah j na joi
amari !!
Breakup Shayari Gujarati
3 years ago
એવું નથી કે અચાનક થયું,
એવું નથી
કે અચાનક થયું,
તારું મારાથી જુદા થવાનું
પહેલેથી નક્કી હતું !!
evu nathi
ke achanak thayu,
taru marathi juda thavanu
pahelethi nakki hatu !!
Breakup Shayari Gujarati
3 years ago
એ પાગલ સાંભળ ને, તારા
એ પાગલ સાંભળ ને,
તારા વગર એકલું
એકલું લાગે છે !!
e pagal sambhal ne,
tara vagar ekalu
ekalu lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે રોવાનો કોઈ સવાલ જ
હવે રોવાનો
કોઈ સવાલ જ નથી,
એને જતા જતા કસમ આપીને
કહ્યું હતું કે હસતો રહેજે !!
have rovano
koi saval j nathi,
ene jata jata kasam aapine
kahyu hatu ke hasato raheje !!
Breakup Shayari Gujarati
3 years ago
એ રડી તો જરૂર હશે
એ રડી તો જરૂર
હશે કોરો કાગળ જોઇને,
જિંદગી કેવી ચાલી રહી છે
પૂછ્યો હતો સવાલ એણે !!
e radi to jarur
hashe koro kagal joine,
jindagi kevi chali rahi chhe
puchhyo hato saval ene !!
Breakup Shayari Gujarati
3 years ago
વિશ્વાસ કર તો એક વાત
વિશ્વાસ કર
તો એક વાત કહું,
તારા વગર હું ખરેખર
નથી રહી શકતો !!
vishvas kar
to ek vat kahu,
tara vagar hu kharekhar
nathi rahi shakato !!
Breakup Shayari Gujarati
3 years ago
14 ફેબ્રુઆરી પણ નજીક આવી
14 ફેબ્રુઆરી
પણ નજીક આવી ગઈ,
પણ અફસોસ કે તું નહીં !!
14 februari
pan najik aavi gai,
pan afasos ke tu nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
જયારે કોઈ ખાસ વ્યક્તિ સાથે
જયારે કોઈ ખાસ
વ્યક્તિ સાથે વાત ના થાય,
ત્યારે ખબર પડે કે ઘણા કલાકો
હોય છે એક દિવસમાં !!
jayare koi khas
vyakti sathe vat na thay,
tyare khabar pade ke ghana kalako
hoy chhe ek divas ma !!
Breakup Shayari Gujarati
3 years ago
આજે દિવસ કંઈ ખાસ નથી,
આજે દિવસ
કંઈ ખાસ નથી,
કેમ કે મારી જાન
મારી પાસ નથી !!
aaje divas
kai khas nathi,
kem ke mari jan
mari pas nathi !!
Breakup Shayari Gujarati
3 years ago