દરિયા જેવું વ્હાલ ના કરશો
દરિયા જેવું
વ્હાલ ના કરશો કોઈને,
ઓટ સમયે બહુ જ
તકલીફ પડે છે !!
dariya jevu
vhal na karasho koine,
ot samaye bahu j
takalif pade chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
સમય ભલે વીતી રહ્યો છે,
સમય ભલે વીતી રહ્યો છે,
પણ તારો સાથ હોવાનો
એહસાસ આજે પણ ત્યાં
જ થોભી ગયો છે !!
samay bhale viti rahyo chhe,
pan taro sath hovano
ehasas aje pan tya
j thobhi gayo chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મારા વગર ખુશ છો, તો
મારા વગર ખુશ છો,
તો જાઓ ખુશ જ રહો !!
mara vagar khush chho,
to jao khush j raho !!
Breakup Shayari Gujarati
3 years ago
આ આંખો પણ તને જોવા
આ આંખો પણ તને
જોવા માટે તડપી રહી છે,
કાશ કે તને છેલ્લીવાર
થોડી વધારે જોઈ હોત !!
aa aankho pan tane
jova mate tadapi rahi chhe,
kash ke tane chhellivar
thodi vadhare joi hot !!
Breakup Shayari Gujarati
3 years ago
તારું ન હોવું જાણે એવું,
તારું ન
હોવું જાણે એવું,
કે ચા તો છે પણ
ખાંડ વગરની !!
taru n
hovu jane evu,
ke cha to chhe pan
khand vagar ni !!
Breakup Shayari Gujarati
3 years ago
કેટલીય રાતો જોઈ અને કેટલાય
કેટલીય રાતો જોઈ અને
કેટલાય વિતાવ્યા દિવસો,
બધું જ છે તો પણ અધૂરું છે
એ બધું તારા વગર !!
ketaliy rato joi ane
ketalay vitavya divaso,
badhu j chhe to pan adhuru chhe
e badhu tara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
તારી અને મારી વચ્ચે એક
તારી અને મારી
વચ્ચે એક રીત તો રેવાની,
ભલે રહ્યા દુર આપણે પણ
પ્રીત તો રેવાની !!
tari ane mari
vachche ek rit to revani,
bhale rahya dur aapane pan
prit to revani !!
Breakup Shayari Gujarati
3 years ago
ખબર છે કે તારો મેસેજ
ખબર છે કે તારો
મેસેજ નહીં આવે હવે,
તો પણ ફોન ચેક કરું છું કે
કદાચ આવ્યો હોય !!
khabar chhe ke taro
message nahi aave have,
to pan phone check karu chhu ke
kadach aavyo hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
સંબંધને સમય અને હાલત બદલી
સંબંધને સમય
અને હાલત બદલી દે છે,
ને હવે તારું નામ સાંભળતા
હું વાત બદલી લઉં છું !!
sambandh ne samay
ane halat badali de chhe,
ne have taru nam sambhalata
hu vat badali lau chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
આપણે બે હાથ ભેગા કરીને
આપણે બે હાથ ભેગા
કરીને તાળી પાડી હતી,
તું આમ ચપટી વગાડીને
જતી રહે એ કેમ ચાલે !!
aapane be hath bhega
karine tali padi hati,
tu aam chapati vagadine
jati rahe e kem chale !!
Breakup Shayari Gujarati
3 years ago