જુદા થઈને પણ બંને જીવી
જુદા થઈને પણ
બંને જીવી રહ્યા છે,
ક્યારેક જે કહેતા હતા કે
આવું શક્ય જ નથી !!
juda thaine pan
banne jivi rahya chhe,
kyarek je kaheta hata ke
aavu shaky j nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
તમે દુર હોવા છતાં, મારી
તમે દુર હોવા છતાં,
મારી સૌથી નજીક છો !!
tame dur hova chhata,
mari sauthi najik chho !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા વગર જિંદગીમાં કોઈ ફરિયાદ
તારા વગર જિંદગીમાં
કોઈ ફરિયાદ નથી,
કેમ કે તારા વગર જિંદગી
જ જિંદગી નથી !!
tara vagar jindagima
koi fariyad nathi,
kem ke tara vagar jindagi
j jindagi nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
નથી હવે ધીરજ, મારે બસ
નથી હવે ધીરજ,
મારે બસ તને મળવું છે !!
nathi have dhiraj,
mare bas tane malavu chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
એ લોકોની મુલાકાત જ ના
એ લોકોની મુલાકાત
જ ના કરાવીશ એ ખુદા,
જેને તું મિલાવી ના શકે !!
e lokoni mulakat
j na karavish e khuda,
jene tu milavi na shake !!
Breakup Shayari Gujarati
3 years ago
જયારે હું સવારે ઉઠું ત્યારે
જયારે હું સવારે ઉઠું
ત્યારે મોબાઈલ ચેક કરું છું,
બસ એટલી આશા સાથે કે કદાચ
તારો મેસેજ આવ્યો હોય !!
jayare hu savare uthu
tyare mobile check karu chhu,
bas etali aasha sathe ke kadach
taro message aavyo hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
ચિંતા ના કર હવે તું,
ચિંતા ના કર હવે તું,
હું તને યાદ કરીને
ભૂલી જઈશ !!
chinta na kar have tu,
hu tane yad karine
bhuli jaish !!
Breakup Shayari Gujarati
3 years ago
દુરથી જોયું તો તમે હતા,
દુરથી જોયું
તો તમે હતા,
પછી મેં દુર રહેવાનું
જ પસંદ કર્યું !!
durathi joyu
to tame hata,
pachhi me dur rahevanu
j pasand karyu !!
Breakup Shayari Gujarati
3 years ago
વિરહની વેદના પૂછી જોજે મારા
વિરહની વેદના પૂછી
જોજે મારા ઓશિકાને,
તારા ગયા પછી આંસુના
ચોમાસા એણે ઝીલ્યા છે !!
virahani ved na puchhi
joje mara oshikane,
tara gaya pachhi aansuna
chomasa ene zilya chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
શોધી રહી છું કોઈક ખુશી,
શોધી રહી
છું કોઈક ખુશી,
પણ તારા વગર ક્યાંય
મળતી નથી !!
sodhi rahi
chhu koik khushi,
pan tara vagar kyany
malati nathi !!
Breakup Shayari Gujarati
3 years ago