આમ પણ ક્યાં કશું મળ્યું

આમ પણ ક્યાં કશું
મળ્યું હતું કે મળવાનું હતું,
ચાલે છે બધા વગર જિંદગી તો
તારા વગર શું અટકવાનું હતું !!

aam pan kya kashu
malyu hatu ke malavanu hatu,
chale chhe badha vagar jindagi to
tara vagar shu atakavanu hatu !!

સંદેશા તો ઘણા મળે પણ

સંદેશા તો ઘણા
મળે પણ એમાં શું નવું છે,
હવે તો સાંજ પડે ને તમે મળો
તો દિલને રાહત થાય !!

sandesha to ghana
male pan ema shu navu chhe,
have to sanj pade ne tame malo
to dil ne rahat thay !!

પબજી જેવી હતી એ, આદત

પબજી જેવી હતી એ,
આદત પાડીને જતી રહી !!

pubg jevi hati e,
aadat padine jati rahi !!

ભુલાઈ જાય છે બધી પીડા

ભુલાઈ જાય છે બધી પીડા
તારાથી અલગ થવાની,
જયારે કોઈ આવીને કહે કે
એ હજુ તને યાદ કરે છે !!

bhulai jay chhe badhi pida
tarathi alag thavani,
jayare koi aavine kahe ke
e haju tane yad kare chhe !!

મળવાની ઈચ્છા બંને તરફથી હોય,

મળવાની ઈચ્છા
બંને તરફથી હોય,
તો પ્રયત્ન એક
તરફથી જ કેમ !!

malavani ichchha
banne taraf thi hoy,
to prayatn ek
taraf thi j kem !!

આવ ને મળીને શોધી લઈએ,

આવ ને મળીને શોધી લઈએ,
એક કારણ ફરી મળવાનું !!

aav ne maline shodhi laie,
ek karan fari malavanu !!

આમ તો તું મારાથી દુર

આમ તો
તું મારાથી દુર છે,
પણ જયારે પણ તારા વિશે
વિચારું ને ત્યારે એમ લાગે કે
તું મારી પાસે જ છો !!

am to
tu marathi dur chhe,
pan jayare pan tara vishe
vicharu ne tyare em lage ke
tu mari pase j chho !!

ભૂલી ગઈ આજ એ મને,

ભૂલી ગઈ આજ એ મને,
જે ક્યારેક રડતા રડતા
કહેતી કે હું તને ક્યારેય ખોવા
નથી માંગતી !!

bhuli gai aaj e mane,
je kyarek radata radata
kaheti ke hu tane kyarey khova
nathi mangati !!

વીતી ગયું આ વર્ષ પણ

વીતી ગયું આ
વર્ષ પણ પહેલાની જેમ,
ના એ પાછા આવ્યા કે ના
એમને અમારી યાદ આવી !!

viti gayu
varsh pan pahelani jem,
na e pachha aavy ke na
emane amari yad aavi !!

હું શું કામ બોલાવું એને

હું શું કામ બોલાવું
એને કે પાછી આવી જા તું,
કેમ એને ખબર નથી કે એના
સિવાય કોઈ નથી મારું !!

hu shu kam bolavu
ene ke pachhi aavi ja tu,
kem ene khabar nathi ke ena
sivay koi nathi maru !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.