તું મારાથી દુર છે એટલે
તું મારાથી દુર છે
એટલે હું તને #Miss કરું છું,
તું જ્યાં રહે ત્યાં ખુશ રહે એવી
#Wish કરું છું !!
tu marathi dur chhe
etale hu tane#miss karu chhu,
tu jya rahe tya khush rahe evi
#wish karu chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
આ મારી જિંદગી તમારા વિના,
આ મારી
જિંદગી તમારા વિના,
સાવ અધુરી છે જાન !!
aa mari
jindagi tamara vina,
sav adhuri chhe jan !!
Breakup Shayari Gujarati
3 years ago
Bye તો ખાલી તને કહ્યું
Bye તો
ખાલી તને કહ્યું હતું,
તારી યાદો સાથે તો રોજ
મુલાકાત થાય છે !!
bye to
khali tane kahyu hatu,
tari yado sathe to roj
mulakat thay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જિંદગી વિતાવવા માટે તારી યાદો
જિંદગી વિતાવવા માટે
તારી યાદો પણ ઓછી નથી,
હવે તું પાછી આવે કે નહીં
એનું મને કોઈ ગમ નથી !!
jindagi vitavava mate
tari yado pan ochhi nathi,
have tu pachhi aave ke nahi
enu mane koi gam nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
કમી એની મને આજે પણ
કમી એની મને
આજે પણ ખટકી ગઈ,
જિંદગી આજે ફરી કદાચ
પર અટકી ગઈ !!
kami eni mane
aaje pan khataki gai,
jindagi aaje fari kadach
par ataki gai !!
Breakup Shayari Gujarati
3 years ago
કેવું અજીબ છે સાહેબ, એમને
કેવું અજીબ છે સાહેબ,
એમને વાત કરવી હોય ત્યારે વાત કરે,
અમારી #Feelings ની તો કદર જ નથી !!
kevu ajib chhe saheb,
emane vat karavi hoy tyare vat kare,
amari#feelings ni to kadar j nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
જે મારી સિગારેટ પીવાથી પણ
જે મારી સિગારેટ
પીવાથી પણ ખીજાતી,
એને કહો કે વાત હવે શરાબ
સુધી આવી ગઈ છે !!
je mari sigaret
pivathi pan khijati,
ene kaho ke vat have sharab
sudhi aavi gai chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
સાથે રહીને દરરોજ Hurt થવા
સાથે રહીને
દરરોજ Hurt થવા કરતા,
દુર રહીને થોડું સહન
કરવું વધારે સારું !!
sathe rahine
dararoj hurt thava karata,
dur rahine thodu sahan
karavu vadhare saru !!
Breakup Shayari Gujarati
3 years ago
વાત નથી થતી તો શું
વાત નથી
થતી તો શું થયું,
તું આજે પણ ખાસ
છો મારા માટે !!
vat nathi
thati to shu thayu,
tu aaje pan khas
chho mara mate !!
Breakup Shayari Gujarati
3 years ago
પહેલા પણ અજાણ્યા હતા અને
પહેલા પણ અજાણ્યા
હતા અને આજે પણ
અજાણ્યા જ છીએ,
બસ ખાલી વચમાં પ્રેમ
આવ્યો હતો !!
pahela pan ajanya
hata ane aaje pan
ajanya j chhie,
bas khali vachama prem
aavyo hato !!
Breakup Shayari Gujarati
3 years ago