જેના આવવાની શક્યતા ન હોય,

જેના આવવાની
શક્યતા ન હોય,
રાહ હંમેશા એની જ
કેમ જોવાય છે !!

jena aavavani
shakyata na hoy,
rah hammesha eni j
kem jovay chhe !!

તું અતિથી બનીને આવીજા ને

તું અતિથી બનીને
આવીજા ને ફરી,
મારે અને તિથીને કંઈ
લેવા દેવા નથી !!

tu atithi banine
aavij ne fari,
mare ane tithine kai
leva deva nathi !!

તને એ વાત કેમ સમજાતી

તને એ વાત
કેમ સમજાતી નથી,
કે તારા વગર મારું દિલ
નથી લાગતું !!

tane e vat
kem samajati nathi,
ke tara vagar maru dil
nathi lagatu !!

એક તું છે જે આવતી

એક તું છે જે આવતી જ નથી,
અને એક આ ડેયરી મિલ્ક છે જે
તારા વગર મને ભાવતી નથી !!

ek tu chhe je aavati j nathi,
ane ek aa dairy milk chhe je
tara vagar mane bhavati nathi !!

આખરે ક્યાં સુધી વાત નહીં

આખરે ક્યાં
સુધી વાત નહીં કરે,
હું તારા અહંમને તૂટવાની
રાહ જોવું છું !!

aakhare kya
sudhi vat nahi kare,
hu tara ahamm ne tutavani
rah jovu chhu !!

એકલા રહેવામાં અને, એકલા પડી

એકલા રહેવામાં અને,
એકલા પડી જવામાં
ઘણો ફરક છે !!

ekala rahevama ane,
ekala padi javama
ghano farak chhe !!

મળવાનું મન થાય તો ચાલ્યા

મળવાનું મન થાય
તો ચાલ્યા આવજો એ
ના એ જ રસ્તે,
અમે નથી ભૂલ્યા રસ્તો
તમે ભૂલ્યા છો !!

malavanu man thay
to chalya aavajo e
na e j raste,
ame nathi bhulya rasto
tame bhulya chho !!

જે મને છોડીને જતા રહ્યા

જે મને
છોડીને જતા રહ્યા છે,
એ આજે પણ મારી
સાથે છે !!

je mane
chhodine jata rahya chhe,
e aaje pan mari
sathe chhe !!

મારી આંખોને તરસ લાગી છે,

મારી આંખોને
તરસ લાગી છે,
તને જોવાની તલબ
લાગી છે !!

mari aankhone
taras lagi chhe,
tane jovani talab
lagi chhe !!

તને ઓનલાઈન જોઇને મેસેજ પણ

તને ઓનલાઈન જોઇને
મેસેજ પણ નથી કરી શકતો,
ક્યાંક તું ઇગ્નોર કરે  ને હું
પાછો દુખી થઇ જાવ !!

tane online joine
message pan nathi kari shakato,
kyank tu ignore kare  ne hu
pachho dukhi thai jav !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.