ચાલ હવે માની પણ લે,

ચાલ હવે
માની પણ લે,
કે મારા વગર તારી
લાઈફ અધુરી છે !!

chal have
mani pan le,
ke mara vagar tari
life adhuri chhe !!

કોઈ સાથે રોજ વાત થતી

કોઈ સાથે રોજ
વાત થતી હોય અને
એક દિવસ ના થાય,
તો એ એક દિવસ પણ
એક વરસ જેવો લાગે
હો સાહેબ !!

koi sathe roj
vat thati hoy ane
ek divas na thay,
to e ek divas pan
ek varas jevo lage
ho saheb !!

હા એ મારી સાથે છે,

હા એ મારી સાથે છે,
પણ મારી પાસે નથી !!

ha e mari sathe chhe,
pan mari pase nathi !!

ઘણા દિવસ થઇ ગયા, હવે

ઘણા દિવસ થઇ ગયા,
હવે તો મળવા આવ દિકા !!

ghana divas thai gaya,
have to malava aav dika !!

એકાંતને મારા ખંડેર ના કહો

એકાંતને મારા
ખંડેર ના કહો સાહેબ,
કોઈની યાદમાં બનેલો
એ મહેલ છે !!

ekantane mara
khander na kaho saheb,
koini yad ma banelo
e mahel chhe !!

કોઇવાર તારો ગુસ્સો અને EGO

કોઇવાર તારો ગુસ્સો
અને EGO બાજુમાં મુકીને મારી
સાથે પ્રેમથી વાત કરીને જોજે,
બની શકે કદાચ તને ફરી
ગમવા લાગુ !!

koivar taro gusso
ane ego bajuma mukine mari
sathe prem thi vat karine joje,
bani shake kadach tane fari
gamava lagu !!

મળે છે તું ક્યાં મને,

મળે છે તું ક્યાં મને,
છતાં બંધ આંખે તને
જોવાની આદત છે મારી !!

male chhe tu kya mane,
chhata bandh aankhe tane
jovani aadat chhe mari !!

હા રોજ વાતો કરું છું,

હા રોજ
વાતો કરું છું,
હું એના જુના ફોટા સાથે !!

ha roj
vato karu chhu,
hu ena juna phota sathe !!

ક્યારેક સમય મળે તો પાછળ

ક્યારેક સમય મળે તો
પાછળ ફરીને પણ જોઈ લેજો,
હજુ પણ એ નજરોથી ઘાયલ
થવાની ઈચ્છા અધુરી છે !!

kyarek samay male to
pachhal farine pan joi lejo,
haju pan e najarothi ghayal
thavani ichchha adhuri chhe !!

તારી સાથે પણ તારો હતો,

તારી સાથે
પણ તારો હતો,
ને તારા વગર પણ
તારો જ છું !!

tari sathe
pan taro hato,
ne tara vagar pan
taro j chhu !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.