Teen Patti Master Download
જેની યાદ છે દિલમાં એક

જેની યાદ છે
દિલમાં એક નિશાનીની જેમ,
એ આજે મને ભૂલી ગયા છે
એક કહાનીની જેમ !!

jeni yad chhe
dil ma ek nishanini jem,
e aaje mane bhuli gaya chhe
ek kahanini jem !!

મારી એક વસ્તુ ખોવાતી તો

મારી એક
વસ્તુ ખોવાતી
તો રઘવાયો થઇ જતો,
વિચાર તને ખોયા પછી
મારા શું હાલ હશે !!

mari ek
vastu khovati
to raghavayo thai jato,
vichar tane khoya pachhi
mara shu hal hashe !!

આટલી ઉતાવળ ન કર મારાથી

આટલી ઉતાવળ ન કર
મારાથી અલગ થવાની,
તારે મારી આંખોથી નહીં
દિલથી દુર થવું પડશે !!

atali utaval na kar
marathi alag thavani,
tare mari aankhothi nahi
dil thi dur thavu padashe !!

તારી સાથે વાત કરવાની હવે

તારી સાથે વાત કરવાની
હવે કોઈ ઈચ્છા નથી,
કેમ કે તું મને હવે પોતાનો
નથી માનતી !!

tari sathe vat karavani
have koi ichchha nathi,
kem ke tu mane have potano
nathi manati !!

જીવવાની કલ્પના પણ નહોતી જેના

જીવવાની કલ્પના
પણ નહોતી જેના વગર,
આજે એના વગર રહેતા
પણ શીખી લીધું !!

jivavani kalpana
pan nahoti jena vagar,
aaje ena vagar raheta
pan shikhi lidhu !!

તારી પાસે મારા માટે સમય

તારી પાસે મારા માટે
સમય જ ના હતો,
હવે જોઈ લે એકલા રહેતા
શીખી ગયો છું !!

tari pase mara mate
samay j na hato,
have joi le ekala raheta
shikhi gayo chhu !!

એક તું છે જે આવતી

એક તું છે જે આવતી નથી,
અને એક આ Dairy Milk છે જે
તારા વિના ભાવતી નથી !!

ek tu chhe je aavati nathi,
ane ek aa dairya milk chhe je
tara vina bhavati nathi !!

આ મારી જે જિંદગી છે,

આ મારી
જે જિંદગી છે,
તારા વગર સાવ
અધુરી છે !!

a mari
je jindagi chhe,
tar vagar sav
adhuri chhe !!

કાલે પણ હતો અને આજે

કાલે પણ હતો
અને આજે પણ છું,
અને હંમેશા રહીશ તારા
વગર અધુરો હું !!

kale pan hato
ane aje pan chhu,
ane hammesh rahish tar
vagar adhuro hu !!

વાત કોઈ ત્રીજા વ્યક્તિની હતી,

વાત કોઈ
ત્રીજા વ્યક્તિની હતી,
અને છોડી અમે એકબીજાને દીધા !!

vat koi
trij vyaktini hati,
ane chhodi ame ekabijane didh !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.